‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં મોદીની સાથે ટ્રંપનું સામેલ થવું તે પાકિસ્તાન માટે ઝટકો: PAK પૂર્વ રાજદૂત

વડાપ્રધાન મોદી આગામી સપ્તાહે અમેરિકાના પ્રવાસે જઈ રહ્યાં છે. 22 સપ્ટેમ્બરના રોજ તેઓ ટેક્સાસના હ્યુસ્ટન ખાતે ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં સામેલ થશે. ત્યાં મોદી 50 હજારથી વધારે ભારતીય લોકોને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ હાજરી આપશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]

'હાઉડી મોદી' કાર્યક્રમમાં મોદીની સાથે ટ્રંપનું સામેલ થવું તે પાકિસ્તાન માટે ઝટકો: PAK પૂર્વ રાજદૂત
Follow Us:
| Updated on: Sep 17, 2019 | 3:12 PM

વડાપ્રધાન મોદી આગામી સપ્તાહે અમેરિકાના પ્રવાસે જઈ રહ્યાં છે. 22 સપ્ટેમ્બરના રોજ તેઓ ટેક્સાસના હ્યુસ્ટન ખાતે ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં સામેલ થશે. ત્યાં મોદી 50 હજારથી વધારે ભારતીય લોકોને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ હાજરી આપશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચો ;   મમતા બેનર્જીએ PM મોદી સાથે મુલાકાતનો સમય માગ્યો તો ઉડવા લાગી આવી વાતો

આ મોટી ઈવેન્ટના લીધે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પૂર્વ પાકિસ્તાનના ખ્યાતનામ લેખકનું કહેવું છે કે ટ્રંપનું ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં આવવું તે માટે પાકિસ્તાન માટે મોટો ઝટકો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

63 વર્ષના હુસૈની દ્વારા ઘણી પુસ્તકો લખવામાં આવી છે અને તે પાકિસ્તાનમાં પ્રખ્યાત પણ થઈ ચૂકી છે. 22 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અમેરિકા પહોંચશે જ્યાં તેઓ હાઉડી મોદી કાર્યક્રમને સંબોધિત કરશે. આ ઉપરાંત 27 સપ્ટેમ્બરના રોજ તેઓ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધિત કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">