લદાખ મુદ્દે અમેરિકાએ આપ્યું ભારતને સમર્થન, જાણો ચીન વિશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શું કહ્યું?

|

Sep 26, 2020 | 3:56 PM

કોરોના વાઈરરસના લીધે અમેરિકા ચીન પર આરોપ લગાવી રહ્યું છે. જો આ કોરોના વાઈરસના આંતરરાષ્ટ્રીય વિવાદની વચ્ચે અમેરિકાએ લદાખ મુદ્દે ભારતને સમર્થન આપ્યું છે. ગુરુવારના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે લદાખ મુદે ચીનને વખોડ્યું હતું. ભારત ચીનના LAC વિવાદને લઈને ડોનાલ્ડ ટ્રંપે ચીનની સામે નારાજગી વ્યક્ત કરી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

લદાખ મુદ્દે અમેરિકાએ આપ્યું ભારતને સમર્થન, જાણો ચીન વિશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શું કહ્યું?

Follow us on

કોરોના વાઈરરસના લીધે અમેરિકા ચીન પર આરોપ લગાવી રહ્યું છે. જો આ કોરોના વાઈરસના આંતરરાષ્ટ્રીય વિવાદની વચ્ચે અમેરિકાએ લદાખ મુદ્દે ભારતને સમર્થન આપ્યું છે. ગુરુવારના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે લદાખ મુદે ચીનને વખોડ્યું હતું. ભારત ચીનના LAC વિવાદને લઈને ડોનાલ્ડ ટ્રંપે ચીનની સામે નારાજગી વ્યક્ત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :  દેશના પાવર પ્રોજેક્ટમાં પણ ચીની કંપનીઓની થશે હકાલપટ્ટી, સરકાર કરી શકે છે નિયમોમાં ફેરફાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ગુરુવારના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કાયલેએ કહ્યું કે ભારત-ચીન સરહદ પર ચીનનો આક્રમક સ્વભાવ દુનિયાના અન્ય ભાગમાં ચીની આક્રમતા જેવો જ છે. આ કાર્યવાહી ફક્ત ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની વાસ્તવિક પ્રકૃતિની પુષ્ટિ કરે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા ભારત ચીન વિવાદ મુદ્દે ભારતના પક્ષમાં નિવેદન આપી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પ્રેસ સચિવે ભારતીય સૈનિકોના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. બુધવારના રોજ અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવાના ભારતના નિર્ણયને સમર્થન આપ્યું હતું. પોમ્પિયોએ આ એપ્લિકેશનન વિશે કહ્યું કે ચીનની સરકાર માટે જાસૂસી કરે છે. આમ અમેરિકાએ ચીનની લદાખ મુદ્દે કડક શબ્દોમાં ટીકા કરી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 12:14 pm, Thu, 2 July 20

Next Article