વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત, 26.37 લાખ પોઝિટીવ કેસ નોંધાયા

|

Sep 29, 2020 | 4:04 PM

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 80 હજાર કેસ વધ્યા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 26.37 લાખ થઈ ગયો છે અને નવા 6,700 મોત સાથે મોતનો કુલ આંકડો 1,84,000 પર પહોંચી ગયો છે. જ્યારે 7.18 લાખ લોકો સાજા પણ થયા છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 […]

વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત, 26.37 લાખ પોઝિટીવ કેસ નોંધાયા

Follow us on

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 80 હજાર કેસ વધ્યા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 26.37 લાખ થઈ ગયો છે અને નવા 6,700 મોત સાથે મોતનો કુલ આંકડો 1,84,000 પર પહોંચી ગયો છે. જ્યારે 7.18 લાખ લોકો સાજા પણ થયા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. જ્યાં દરરોજ હજારો પોઝિટિવ કેસ અને મોત થઈ રહ્યા છે. અમેરિકામાં એક જ દિવસમાં 2,345 લોકોનાં મોતથી હાહાકાર મચી ગયો છે. પોઝિટિવ કેસનો આંકડો 8.49 લાખ પર પહોંચી ગયો છે તો ફ્રાન્સમાં એક જ દિવસમાં 544 લોકોનાં મોત થયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જ્યારે યુકેમાં 763 લોકોનાં મોત થયા છે, ત્યારે ઈટાલીમાં નવા 437 મોત સાથે મોતનો આંકડો 25,085 પર પહોંચ્યો છે. જ્યારે સ્પેનમાં નવા 435 મોત સાથે મોતનો આંકડો 21,717 પર પહોંચી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:19 am, Thu, 23 April 20

Next Article