વિશ્વભરમાં કોરોના વાઈરસનો હાહાકાર, પોઝિટીવ કેસનો આંકડો 33 લાખને પાર

|

Sep 29, 2020 | 1:06 PM

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 87,500 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 33,05,000ને પાર થઈ ગયો છે અને નવા 5,900થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 2.34 લાખ પર પહોંચી ગયો છે.   Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની […]

વિશ્વભરમાં કોરોના વાઈરસનો હાહાકાર, પોઝિટીવ કેસનો આંકડો 33 લાખને પાર

Follow us on

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 87,500 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 33,05,000ને પાર થઈ ગયો છે અને નવા 5,900થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 2.34 લાખ પર પહોંચી ગયો છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારે 10.39 લાખ લોકો સાજા પણ થયા છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. જ્યાં દરરોજ હજારો પોઝિટિવ કેસ અને મોત થઈ રહ્યા છે. અમેરિકામાં એક જ દિવસમાં 2,201 લોકોનાં મોત થયા છે. પોઝિટિવ કેસનો આંકડો 10.95 લાખ પર પહોંચી ગયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ફ્રાન્સમાં એક જ દિવસમાં 289 લોકોનાં મોત થયા છે. જ્યારે યુકેમાં 674 લોકોનાં મોત થયા છે તો ઈટાલીમાં નવા 285 મોત સાથે મોતનો આંકડો 27,967 પર પહોંચ્યો છે. જ્યારે સ્પેનમાં નવા 289 મોત સાથે મોતનો આંકડો 24,543 પર પહોંચી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:12 am, Fri, 1 May 20

Next Article