ભારત પ્રવાસ પહેલા અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો જોવા મળ્યો અલગ જ અવતાર, જુઓ VIDEO

|

Feb 23, 2020 | 11:06 AM

ભારત મુલાકાતને લઈને અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આતુર છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ટ્રમ્પને બાહુબલી દર્શાવવામાં આવ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પે આ વીડિયોને શેર કરીને લખ્યું છે કે ભારતના મિત્રોને મળવા આતુર છું. USA President @realDonaldTrump shares edited #Baahubali video, says eager to meet friends in #India .#TrumpVisitIndia […]

ભારત પ્રવાસ પહેલા અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો જોવા મળ્યો અલગ જ અવતાર, જુઓ VIDEO

Follow us on

ભારત મુલાકાતને લઈને અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આતુર છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ટ્રમ્પને બાહુબલી દર્શાવવામાં આવ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પે આ વીડિયોને શેર કરીને લખ્યું છે કે ભારતના મિત્રોને મળવા આતુર છું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1 મિનિટ 21 સેકન્ડના આ વીડિયોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને રણક્ષેત્રમાં તલવારબાજી કરતા બતાવવામાં આવ્યા છે. ટ્રમ્પને બાહુબલીના ડ્રેસમાં દેખાડવામાં આવ્યા છે. જેમાં તે જંગના મેદાનમાં દુશ્મનો સાથે દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં તેમની પત્ની મિલેનિયા ટ્રમ્પ પણ નજર આવી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આજે 11 વાગ્યે કરશે ‘મન કી બાત’, આ વર્ષનો બીજો કાર્યક્રમ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:28 am, Sun, 23 February 20

Next Article