ભારત ચીન વિવાદ વચ્ચે જાણો કે ‘મેડ ઈન ઈન્ડિયા’ અને ‘અસેમ્બલ્ડ ઈન ઈન્ડિયા’માં શું ફરક હોય છે?

|

Sep 28, 2020 | 2:34 PM

ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ છે. લદાખની ગલવાન ઘાટીમાં ભારતીય સેના અને ચીનની સેના વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. આ હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા છે. જ્યારે ચીનના 43 સૈનિકો માર્યા ગયા કે ઘાયલ થયા છે. ચીનની આ કાયરતાપૂર્ણ હરકતને લઈને દેશમાં ઠેરઠેર ચીની સામાનનો વિરોધ થઈ રહ્યો છે. […]

ભારત ચીન વિવાદ વચ્ચે જાણો કે મેડ ઈન ઈન્ડિયા અને અસેમ્બલ્ડ ઈન ઈન્ડિયામાં શું ફરક હોય છે?

Follow us on

ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ છે. લદાખની ગલવાન ઘાટીમાં ભારતીય સેના અને ચીનની સેના વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. આ હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા છે. જ્યારે ચીનના 43 સૈનિકો માર્યા ગયા કે ઘાયલ થયા છે. ચીનની આ કાયરતાપૂર્ણ હરકતને લઈને દેશમાં ઠેરઠેર ચીની સામાનનો વિરોધ થઈ રહ્યો છે. જ્યારે એ જાણવું જરૂરી છે કે મેઈડ ઈન ઈન્ડિયા(MADE IN INDA) અને અસેમ્બલ્ડ ઈન ઈન્ડિયા (Assembled In INDIA) વચ્ચે શું તફાવત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચો : ભારતનું વ્યાપારી સંગઠન CAIT કરશે ચીનના પ્રોડક્ટ્સનો બહિષ્કાર, 500 સામાનનું લિસ્ટ કર્યું તૈયાર!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જે સામાન પર મેઈડ ઈન ઈન્ડિયા(MADE IN INDA) લખ્યું હોય છે તે સામાન સંપૂર્ણ રીતે ભારતમાં નિર્મિત થયેલો હોય છે. આ સામાનને બનાવવામાં કાચો માલ સહિતની ટેકનોલોજી પણ ભારતીય હોય છે. આ સામાનમાં જે શ્રમ લાગે છે તે પણ ભારતીય હોય છે.  જો કોઈ વિદેશી કંપની ભારતમાં આવીને પોતાનો યુનિટ લગાવે અને તેમાં ભારતીય શ્રમ અને સંશાધનનો ઉપયોગ થાય તો તેનાથી ઉત્પાદન થતી પ્રોડક્ટને  MAKE IN INDIA કહેવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો કોઈ વિદેશી કંપની આવીને ભારતમાં પોતાનું યુનિટ લગાવે અને સામાન માટે તમામ પાર્ટસ જો તે પોતાના દેશમાંથી આયાત કરીને લાવે તો તેને અસેમ્બલ્ડ ઈન ઈન્ડિયા (Assembled In INDIA) કહેવામાં આવે છે. આ રીતે કોઈ પ્રોડક્ટ બની હોય તો તેમાં વિદેશી કંપની સંબંધિત દેશમાંથી તમામ પાર્ટસ લાવીને ફક્ત ભારતમાં જ તેને અસેમ્બલ કરે છે. આમ જે પણ ફાઈનલ પ્રોડક્ટ તૈયાર થાય છે તેની પર અસેમ્બલ્ડ ઈન ઈન્ડિયા (Assembled In INDIA) લખવામાં આવે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 4:55 pm, Wed, 17 June 20

Next Article