પ્રજાસત્તાક દિવસે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના ‘મુખ્ય અતિથિ’ બનશે

પ્રજાસત્તાક દિવસે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના 'મુખ્ય અતિથિ' બનશે

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આ વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનશે

Kunjan Shukal

|

Dec 15, 2020 | 6:25 PM

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આ વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનશે. તેમને આ માટે ભારતના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. બ્રિટનના વિદેશપ્રધાન ડોમિનિક રાબેએ આ માહિતી આપી હતી. ત્યારે વડાપ્રધાન બોરિસ જોનસને વડાપ્રધાન મોદીને પણ G-7 સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે.

 

 

આ પણ વાંચો: રાજકોટ: ગામડાઓમાં વિહરતા સિંહનો વીડિયો વાયરલ, જુઓ VIDEO

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati