OPEC માંથી UAEની એક્ઝિટ થી ભારતને શુ ફાયદો થશે? શું તેનાથી સાઉદી કરતા સસ્તુ ઈંધણ મેળવવા માટેનો નવો માર્ગ ખૂલશેે?

UAE ના ઓપેકમાંથી બહાર નીકળવાનો નિર્ણયે વૈશ્વિક તેલ બજારને હચમચાવી દીધુ છે. સાઉદી અરેબિયા સાથેની પ્રતિસ્પર્ધાને કારણે UAE એ આ પગલુ હોવાનું વિશ્લેષકો માને છે. જો કે ભારત માટે આ વરદાન સમાન તક છે. કારણ કે UAE નું ઉત્પાદન વધવાથી ભારતને સસ્તુ ક્રુડ ઓઈલ મળવાની શક્યતા છે. કેવી રીતે- વાંચો આ વિશ્લેષણ

OPEC માંથી UAEની એક્ઝિટ થી ભારતને શુ ફાયદો થશે? શું તેનાથી સાઉદી કરતા સસ્તુ ઈંધણ મેળવવા માટેનો નવો માર્ગ ખૂલશેે?
| Updated on: May 15, 2026 | 4:36 PM

ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC), જે એક સમયે વિશ્વના તેલના ભાવો અને ઉત્પાદન પર એકહથ્થુ શાસન ધરાવતું હતું, તે હવે તૂટી રહ્યું હોય તેવું લાગે છે. યુનાઈટેડ આરબ અમીરાત (UAE) એ ઓપેક અને ઓપેક પ્લસમાંથી બહાર નીકળવાનો નિર્ણય લઈને વૈશ્વિક તેલ ઓર્ગેનાઈઝેશનન પાયા જ હચમચાવીને રાખી દીધા છે. 1960 માં જ્યારે ઓપેક બન્યુ ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકા અને બ્રિટનની તેલ કંપનીઓના પ્રભુત્વને તોડવાનો અને તેલની કિંમતો પર નિયંત્રણ મેળવવાનો હતો. ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલા દ્વારા આ સંગઠનને સ્થાપિત કરવામાં આવ્યુ હતુ. જોકે, સમય બદલાતા યુએઈને હવે આ ગ્રુપમાં રહેવાનો કોઈ ફાયદો જણાતો નથી. યુએઈના આ ઐતિહાસિક નિર્ણય પાછળ સાઉદી અરેબિયા સાથેની તેની વધતી જતી દુશ્મનાવટ , પ્રતિસ્પર્ધા અને આંતરિક જૂથબંધી જવાબદાર માનવામાં આવે છે. જ્યારે યુએઈ સત્તાવાર રીતે આ સંગઠન છોડશે, ત્યારે તેલના ઉત્પાદન પરનો તેનો અંકુશ ખતમ થઈ જશે અને તે પોતાની જરૂરિયાત મુજબ તેલનું ઉત્પાદન વધારી શકશે. સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચેની પ્રતિસ્પર્ધા મુખ્ય...

Published On - 8:18 pm, Thu, 30 April 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us