Twitter : નાઇજીરીયાએ ટ્વિટર પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો, અનેક દેશોમાં લટકતી તલવાર

|

Jun 05, 2021 | 3:22 PM

Twitter : નાઇજિરીયાએ કહ્યું છે કે તેણે દેશમાં ટ્વિટર પ્રવૃત્તિઓને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. બે દિવસ પહેલા જ ટ્વિટરે રાષ્ટ્રપતિ મુહમ્મદ બુહારીનું ટ્વીટ હટાવ્યું હતું.

Twitter :  નાઇજીરીયાએ ટ્વિટર પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો, અનેક દેશોમાં લટકતી તલવાર
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Twitter : નાઇજિરીયાએ કહ્યું છે કે તેણે દેશમાં ટ્વિટર પ્રવૃત્તિઓને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. બે દિવસ પહેલા જ ટ્વિટરે રાષ્ટ્રપતિ મુહમ્મદ બુહારીનું ટ્વીટ હટાવ્યું હતું. જેમાં તેમણે પ્રાદેશિક અલગાવવાદીઓને સજાની ચેતવણી આપી હતી.

જ્યારે ટ્વિટર વિશ્વભરના મોટા નેતાઓના ખાતા પર કાર્યવાહી કરી રહ્યું છે, તો કેટલાક દેશોમાં પણ તેની ઉપર તલવાર લટકાઈ રહી છે. નાઇજિરીયામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સરકારે ટ્વિટર પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

નાઇજિરીયાએ કહ્યું છે કે તેણે દેશમાં ટ્વિટર પ્રવૃત્તિઓને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. બે દિવસ પહેલા જ ટ્વિટરે રાષ્ટ્રપતિ મુહમ્મદ બુહારીનું ટ્વીટ હટાવ્યું હતું. જેમાં તેમણે પ્રાદેશિક અલગાવવાદીઓને સજાની ચેતવણી આપી હતી.

 

Published On - 3:13 pm, Sat, 5 June 21

Next Article