Cold Moon : આજે અને આવતીકાલે જોવા મળશે ફૂલ મુન, જાણો કેમ કહેવામા આવે છે Cold Moon

|

Dec 29, 2020 | 12:46 PM

વર્ષ 2020ને પસાર થવાને હવે માત્ર  ગણતરીના સમય  રહ્યો  છે. આ દરમ્યાન અંતરીક્ષ અને ખગોળીય ઘટના થવા જઇ રહી છે. જેમાં 29 અને 30 ડિસેમ્બરના રોજ આખરી ફૂલ મુન જોવા મળશે. આને Cold Moon  કહેવામાં આવે છે. જેને વર્ષ 2020નું 13 મુ ફૂલ મુન હશે. આને જોવા માટે દુનિયાના લોકોમાં ઉત્સાહ છે. જાણકારી અનુસાર ફૂલ […]

Cold Moon : આજે અને આવતીકાલે જોવા મળશે ફૂલ મુન, જાણો કેમ કહેવામા આવે છે Cold Moon

Follow us on

વર્ષ 2020ને પસાર થવાને હવે માત્ર  ગણતરીના સમય  રહ્યો  છે. આ દરમ્યાન અંતરીક્ષ અને ખગોળીય ઘટના થવા જઇ રહી છે. જેમાં 29 અને 30 ડિસેમ્બરના રોજ આખરી ફૂલ મુન જોવા મળશે. આને Cold Moon  કહેવામાં આવે છે. જેને વર્ષ 2020નું 13 મુ ફૂલ મુન હશે. આને જોવા માટે દુનિયાના લોકોમાં ઉત્સાહ છે.

જાણકારી અનુસાર ફૂલ મુન 30 ડિસેમ્બર 2020ના રોજ આંતરરાષ્ટ્રીય સમય અનુસાર 3.39 વાગે સવારે પૂર્ણ થશે, ભારતના આ નજારો 30 ડિસેમ્બર સવારે 9 વાગે જોવા મળશે. ફોબર્સના અહેવાલ અનુસાર આ કોલ્ડ મુન એશિયા, પ્રશાંત ક્ષેત્ર,  યુરોપ અને આફ્રિકામા  બુધવારે જોવા મળશે, જેમાં  જ્યારે દક્ષિણ અમેરિકા, ઉત્તરી અમેરિકા અને કેનાડા જેવા પશ્ચિમી ગોલાર્ધના દેશોમાં 29 ડિસેમ્બરની રાત્રે 10.29 ( સ્થાનિક સમય અનુસાર ) વાગે જોવા મળશે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ક્રિસમસ બાદ તરત આવવાના પગલે ઉત્તરી અમેરિકા લોંગ નાઇટસ મુન છે, યુરોપને આ મુન આફ્ટર યુલ કહેવામા આવે છે.  ઉત્તરી ગોલાર્ધના  દેશ હાલ ઠંડી અનુભવી રહ્યા છે. જો કે  ઉત્તરી ગોલાર્ધના દેશોમા હવામાન અનુસાર તેને કોલ્ડ મુન  કહેવામા આવે છે.

જણાવીએ દઈએ  કે 21 ડિસેમ્બરના રોજ 800 વર્ષ બાદ બુધ ને શનિ વારે એક બીજાની નજીક આવ્યા હતા. પૃથ્વી પર બંને ગ્રહ એક સમાન લાગે છે, આ બંને ગ્રહ 17 મી શતાબ્દીના મહાન ખગોળ શાસ્ત્રી ગેલીલોના સમયમા આટલા નજીક આવ્યા હતા.

Next Article