USએ કૃષિ કાયદા પર ભારતનું કર્યું સમર્થન, કહ્યું-વિશ્વના બજારો પર ભારતની અસર વધશે

USએ કહ્યું કે તેઓ આવા પગલાને આવકારે છે જે વિશ્વમાં ભારતીય બજારની અસરમાં વધારો કરશે. કૃષિ કાયદાઓનો શાંતિપૂર્ણ વિરોધ લોકશાહીની ઓળખ છે.

USએ કૃષિ કાયદા પર ભારતનું કર્યું સમર્થન, કહ્યું-વિશ્વના બજારો પર ભારતની અસર વધશે
અમેરિકાનું ભારતના કૃષિ કાયદાઓને સમર્થન
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 04, 2021 | 9:38 AM

અમેરિકાએ ભારતના નવા કૃષિ કાયદાને આવકાર્યા છે. USએ કહ્યું કે તેઓ આવા પગલાને આવકારે છે જે વિશ્વમાં ભારતીય બજારની અસરમાં વધારો કરશે. કૃષિ કાયદાઓનો શાંતિપૂર્ણ વિરોધ લોકશાહીની ઓળખ છે, અમેરિકાએ બુધવારે કહ્યું કે ભારતના બજારોની કાર્યક્ષમતામાં સુધારણા લાવનારા અને ખાનગી ક્ષેત્રના રોકાણને આકર્ષિત કરવાના આ કાયદાઓને તે આવકારે છે.

રાજ્ય વિભાગના પ્રવક્તાએ સંકેત આપ્યા કે નવી બાયડેન સરકાર ભારત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે લાવવામાં આવેલા નવા કાયદાનું તેઓ સમર્થન કરે છે. આ કાયદા ખાનગી રોકાણને આકર્ષે છે અને ખેડુતોને વધુ બજારોમાં સુધી પહોચાડશે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે સામાન્ય રીતે યુ.એસ.એવા પગલાઓને આવકારે છે જે ભારતના બજારોની કાર્યક્ષમતામાં સુધારો લાવે.

ભારતમાં ખેડુત વિરોધ અંગેના પ્રશ્નના જવાબમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે ભારતમાં વાતચીત થાકી પાર્ટીઓના મતભેદનો ઉકેલ લાવવાના પક્ષમાં છે યુએસ. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમારું માનવું છે કે શાંતિપૂર્ણ વિરોધ એ કોઈ પણ સમૃધ્ધ લોકશાહીની ઓળખ છે. ત્યારે ભારતની સુપ્રીમ કોર્ટે પણ એવું જ કહ્યું છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

IMFએ પણ આપ્યું સમર્થન આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) એ પણ ભારતના નવા કૃષિ કાયદાને કૃષિ ક્ષેત્રમાં સુધારા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) ના કમ્યુનિકેશન્સના ડિરેક્ટર ગેરી રાઇસે ગયા મહિને જણાવ્યું હતું કે અમારું માનવું છે કે કૃષિ બીલ ભારતમાં ખેતી ક્ષેત્રે સુધારણા લાવવા માટેનું મોટું પગલું છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">