આ દેશના સાંસદે તેમના દેશની પાર્લામેન્ટમાં ગુજરાતીઓ વિશે જે કહ્યું તે જાણીને તમને એક ગુજરાતી તરીકે ગર્વ થશે

|

May 13, 2019 | 2:48 PM

1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે UKનાં બેરોમાં વસતા ગુજરાતીઓએ પણ સેલિબ્રેશન કર્યુ હતું. યુકે પાર્લામેન્ટમાં MP બોબ બ્લેકમેન પણ આ ઉજવણીમાં હાજર રહ્યા હતા. ગયા અઠવાડિયે એક ચર્ચા દરમિયાન બોબે પાર્લામેન્ટમાં ગુજરાતીઓના ખુબ વખાણ કર્યા હતા. તેઓને યુકેમાં ગુજરાતીઓનું યોગદાન મુદ્દે એક ચર્ચામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. TV9 Gujarati Web Stories […]

આ દેશના સાંસદે તેમના દેશની પાર્લામેન્ટમાં ગુજરાતીઓ વિશે જે કહ્યું તે જાણીને તમને એક ગુજરાતી તરીકે ગર્વ થશે

Follow us on

1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે UKનાં બેરોમાં વસતા ગુજરાતીઓએ પણ સેલિબ્રેશન કર્યુ હતું. યુકે પાર્લામેન્ટમાં MP બોબ બ્લેકમેન પણ આ ઉજવણીમાં હાજર રહ્યા હતા. ગયા અઠવાડિયે એક ચર્ચા દરમિયાન બોબે પાર્લામેન્ટમાં ગુજરાતીઓના ખુબ વખાણ કર્યા હતા. તેઓને યુકેમાં ગુજરાતીઓનું યોગદાન મુદ્દે એક ચર્ચામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

TV9 Gujarati

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

પાર્લામેન્ટમાં બોબે કહ્યું હતું કે, આજે હું ગુજરાતીઓના માત્ર યુકેમાં જ નહીં આખા વિશ્વમાં જે યોગદાન રહ્યું છે તે અંગે થોડી માહિતી આપવા ઇચ્છું છું. ગુજરાતમાં થોડાં દિવસ અગાઉ જ નેશનલ ડે ઓફ ગુજરાતનું સેલિબ્રેશન કરવામાં આવ્યું. અહીં વસતા ગુજરાતીઓએ કરેલા સેલિબ્રેશનમાં ભારતીય હાઇકમિશને મને હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. ગુજરાત ભારતનું ઈકોનોમિક પાવરહાઉસ ગણાય છે. તેઓ માત્ર યુકેમાં જ નહિ આખા વિશ્વમાં પોતાની અલગ ઓળખ ધરાવે છે.

 

આ પણ વાંચો : આ કામ કરો અને તમે WhatsApp પર કોઈપણ વ્યક્તિના સ્ટેટસને કરી શકશો SAVE

જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં એજ્યુકેશન, Entrepreneurship, ફેમિલી લાઇફમાં ધરખમ સુધારો આવ્યો છે. ગુજરાતીઓ શાંતિપ્રિય હોય છે અને કાયદાનું મજબૂતીથી પાલન કરે છે. તેથી સમય આવી ગયો છે કે, અહીં વસતા ગુજરાતીઓને આપણે વધુને વધુ મહત્વ આપીએ. તેઓના માટે પાર્લામેન્ટમાં એક ડિબેટનું આયોજન કરવું જોઇએ.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article