પક્ષીની મદદથી થઈ રહી છે જાસૂસી? ભારત-પાકિસ્તાન બોર્ડર પર મળી આવ્યું કોડ સાથેનું કબૂતર

|

Sep 28, 2020 | 6:27 PM

ભારત પાકિસ્તાન બોર્ડર પર પાકિસ્તાન નાપાક હરકતો કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગરમાં સંદિગ્ધ કબૂતર મળી આવ્યું છે. આ મામલો હીરાનગરના મનિયારી વિસ્તારનો છે. જ્યાં કેટલાંક ગામના લોકોએ સંદિગ્ધ કબૂતર આવ્યું હોવાની ખબર પોલીસ વિભાગને આપી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]

પક્ષીની મદદથી થઈ રહી છે જાસૂસી? ભારત-પાકિસ્તાન બોર્ડર પર મળી આવ્યું કોડ સાથેનું કબૂતર

Follow us on

ભારત પાકિસ્તાન બોર્ડર પર પાકિસ્તાન નાપાક હરકતો કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગરમાં સંદિગ્ધ કબૂતર મળી આવ્યું છે. આ મામલો હીરાનગરના મનિયારી વિસ્તારનો છે. જ્યાં કેટલાંક ગામના લોકોએ સંદિગ્ધ કબૂતર આવ્યું હોવાની ખબર પોલીસ વિભાગને આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ કબૂતર મળી આવવાથી હડકંપ મચી ગયો છે. આશંકા સેવાઈ રહી છે કે આ કબૂતરનો ઉપયોગ ગુપ્ત રીતે જાસૂસી માટે કરવામાં આવી રહ્યો છે. લાલ નિશાન સાથે આ કબૂતર મળી આવ્યું છે. આ પહેલીવાર નથી પણ આ પ્રકારના અન્ય કિસ્સાઓ ભારત-પાકિસ્તાન બોર્ડર પર સામે આવ્યા છે. લોકોએ જાણકારી આપી બાદ પોલીસ વિભાગે કબૂતરને કબ્જે કરીને તપાસ આદરી છે. કબૂતરના પગમાં એક રીંગ પણ મળી આવી છે અને તેમાં કેટલાંક કોડ લખવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  ઘરે જવા નથી કોઈ વ્યવસ્થા, 6 દિવસથી શ્રમિકો બ્રિજ નીચે રહેવા મજબૂર, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પંજાબ બોર્ડર પર પણ મળી આવ્યું હતું કબૂતર

ન્યૂમેરિક કોડ દ્વારા સીમાપારથી સંદેશો મોકલવવામાં આવતો હોય છે. આ કામ માટે કબૂતરનો ઉપયોગ કરવામાં આવે છે. કબૂતર એ ગામમાંથી મળી આવ્યું છે જ્યાં ભારત પાકિસ્તાન સરહદ છે. 2 દિવસ પહેલાં પંજાબમાંથી પણ આ જ પ્રકારનું કબૂતર મળી આવ્યું હતું. જે કબૂતરના પગમાં ફીટ કરવામાં આવેલી રીંગમાં પાકિસ્તાનનું નિશાન પણ જોવા મળ્યું હતું.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 12:43 pm, Mon, 25 May 20

Next Article