કોરોના વાઈરસ સામેની લડાઈમાં આવ્યા આ સારા સમાચાર, વાંચો વિગત

|

Feb 20, 2020 | 3:24 PM

કોરોના વાઈરસને લઈને દુનિયાભરમાં ચિંતાનો માહોલ છે. ક્રુઝમાં આ વાઈરસના લીધે અન્ય લોકોના મોત થઈ રહ્યાં છે. જો કે આખા વિશ્વમાં ચિંતા છે કે જલદી કોઈ દવા સામે આવી જાય અને લોકોની હાલતમાં સુધારો લાવી શકાય. ચીનમાં અત્યારસુધીમાં 1000થી વધારે લોકોના મોત નીપજ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

કોરોના વાઈરસ સામેની લડાઈમાં આવ્યા આ સારા સમાચાર, વાંચો વિગત

Follow us on

કોરોના વાઈરસને લઈને દુનિયાભરમાં ચિંતાનો માહોલ છે. ક્રુઝમાં આ વાઈરસના લીધે અન્ય લોકોના મોત થઈ રહ્યાં છે. જો કે આખા વિશ્વમાં ચિંતા છે કે જલદી કોઈ દવા સામે આવી જાય અને લોકોની હાલતમાં સુધારો લાવી શકાય. ચીનમાં અત્યારસુધીમાં 1000થી વધારે લોકોના મોત નીપજ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

આ પણ વાંચો :   VIDEO: IPS ઓફિસરો હતા સવાર તે હોડીએ મારી પલટી, હોડીમાં ઓફિસરોની સાથે તેમની પત્નીઓ પણ હતા હાજર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા કોરોનાને લઈને એક શોધ કરવામાં આવી છે. એક ખાનગી એજન્સી દ્વારા જાણવા મળ્યું કે દવા શોધવામાં સફળતા મળી છે. ચીનના સંશોધનકર્તા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા વાઈરસના જેનેટિક કોડ દ્વારા આ દવાની શોધમાં સફળતા મળી રહી છે. વૈજ્ઞાનિકો થોડા સમયમાં એટોમિક મેપ પણ અન્ય દુનિયાના સંશોધકો માટે પણ ઉપલબ્ધ કરાવશે. જેના લીધે કોઈ ઉપાય શોધી શકાશે અને સરળતાથી દવાની શોધમાં મદદ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચીનમાં બુધવારના રોજ 114 લોકોના મોત નીપજ્યા છે અને ધીમે ધીમે જોવા જઈએ તો આંકડો સતત વધી રહ્યો છે અને તેના લીધે વિદેશોમાં ચિંતા પણ વધી રહી છે. ચીનમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા 74,756 છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article