કોરોના વાઈરસને લઈને ચીને દુનિયાથી છૂપાવી મોટી હકીકત, જાણો 7 વર્ષ પહેલાં શું થયું હતું?

|

Sep 25, 2020 | 6:34 PM

કોરોના વાઈરસના લીધે દુનિયાભરની અર્થવ્યવસ્થાને ફટકો પડ્યો છે અને લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. દુનિયામાં કોરોના વાઈરસના લીધે 5 લાખથી વધારે લોકો મોતને ભેટ્યા છે. દુનિયાભરના દેશ કોરોના વાઈરસ ક્યાં દેશમાંથી ફેલાયો તે જાણવા માગે છે અને અમેરિકા જેવા દેશ તો ચીન પર આ આરોપ લગાવી રહ્યાં છે. આ બધા વિવાદની વચ્ચે કોરોનાના ચીન સાથે […]

કોરોના વાઈરસને લઈને ચીને દુનિયાથી છૂપાવી મોટી હકીકત, જાણો 7 વર્ષ પહેલાં શું થયું હતું?

Follow us on

કોરોના વાઈરસના લીધે દુનિયાભરની અર્થવ્યવસ્થાને ફટકો પડ્યો છે અને લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. દુનિયામાં કોરોના વાઈરસના લીધે 5 લાખથી વધારે લોકો મોતને ભેટ્યા છે. દુનિયાભરના દેશ કોરોના વાઈરસ ક્યાં દેશમાંથી ફેલાયો તે જાણવા માગે છે અને અમેરિકા જેવા દેશ તો ચીન પર આ આરોપ લગાવી રહ્યાં છે. આ બધા વિવાદની વચ્ચે કોરોનાના ચીન સાથે કનેક્શનમાં મોટો ખુલાસો થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ પણ વાંચો :  VIDEO :ખંભાળિયામાં ફરીથી શરુ થયો વરસાદ, જિલ્લામાં NDRFની ટીમ ખડેપગે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ખાનગી અખબારના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં કોરોના વાઈરસ જેવા સ્ટ્રેનનો ખુલાસો વર્ષ 2013માં જ થઈ ગયો હતો. જો કે ચીને આ વાત દુનિયાથી એ સમયે છૂપાવી હતી. આ વાઈરસનું સેમ્પલ ચીનની વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી પાસે તપાસ માટે મોકલવામાં આવ્યું હતું અને ત્યારથી આ વાઈરસને લેબમાં જ રાખવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2013માં તાંબાની ખાણમાંથી 6 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓ સંક્રમિત હતા. આ તમામ લોકોના સેમ્પલ લઈને વૈજ્ઞાનિક તપાસ માટે વુહાનની લેબમાં મોકલવામાં આવ્યા હતા. અખબારે એ પણ દાવો કર્યો છે કે તમામ 6 લોકોના મોત આ વાઈરસના લીધે જ થયા હતા અને આ વાઈરસ ચામાચીડિયાના લીધે ફેલાયો હતો. આમ કોરોના વાઈરસ વિશે ચીનની લેબએ માહિતી છૂપાવી હતી અને પછી દુનિયામાં કોરોના વાઈરસનું સંક્રમણ વધ્યું અને લાખો લોકો મોતને ભેટ્યાં.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:22 pm, Mon, 6 July 20

Next Article