Breaking News: કોરોના વાયરસના કારણે સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું નિધન

|

Sep 30, 2020 | 5:21 PM

કોરોના વાયરસના સંક્રમણથી સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું નિધન થયું છે. તે 86 વર્ષના હતા. તેમના ભાઈ પ્રિન્સ સિક્સટો એનરિકે ડી બોરબોને એક ફેસબુક પોસ્ટમાં તેની જાણકારી આપી છે. રાજકુમારીનું નિધન 26 માર્ચે થયું છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી તેમની સારવાર ચાલી રહી હતી. See more Web Stories View more 20 વર્ષમાં 15% થી વધુ […]

Breaking News: કોરોના વાયરસના કારણે સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું નિધન

Follow us on

કોરોના વાયરસના સંક્રમણથી સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું નિધન થયું છે. તે 86 વર્ષના હતા. તેમના ભાઈ પ્રિન્સ સિક્સટો એનરિકે ડી બોરબોને એક ફેસબુક પોસ્ટમાં તેની જાણકારી આપી છે. રાજકુમારીનું નિધન 26 માર્ચે થયું છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી તેમની સારવાર ચાલી રહી હતી.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સમગ્ર દુનિયામાં કોઈ રોયલ ફેમિલીમાંથી આ પ્રથમ મોત છે. દેશ-દુનિયાના ઘણા લોકો આ બિમારીની ચપેટમાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે યૂરોપિયન દેશોમાં ઈટલી પછી સ્પેન જ કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  કોરોનાને લઈ ગુજરાત માટે ખુબ જ ચિંતાજનક સમાચાર, વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા

Published On - 9:09 am, Sun, 29 March 20

Next Article