PM મોદીએ બિલ ગેટ્સ સાથે વીડિયો કોન્ફરન્સથી કોરોના વાઈરસ પર કરી ચર્ચા

|

Sep 29, 2020 | 10:29 AM

વડાપ્રધાન મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા માઈક્રોસોફ્ટના સંસ્થાપક અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ બિલ ગેટ્સની સાથએ વાતચીત કરી છે. આ દરમિયાન કોરોના વાઈરસ પર ગ્લોબલ રિસ્પોન્સ અને મહામારીનો સામનો કરવા માટે સાઈન્ટિફિક ઈનોવેશન અને R&D પર વૈશ્વિક સમન્વયના મહત્વ પર ચર્ચા કરી છે. Had an extensive interaction with @BillGates. We discussed issues […]

PM મોદીએ બિલ ગેટ્સ સાથે વીડિયો કોન્ફરન્સથી કોરોના વાઈરસ પર કરી ચર્ચા

Follow us on

વડાપ્રધાન મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા માઈક્રોસોફ્ટના સંસ્થાપક અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ બિલ ગેટ્સની સાથએ વાતચીત કરી છે. આ દરમિયાન કોરોના વાઈરસ પર ગ્લોબલ રિસ્પોન્સ અને મહામારીનો સામનો કરવા માટે સાઈન્ટિફિક ઈનોવેશન અને R&D પર વૈશ્વિક સમન્વયના મહત્વ પર ચર્ચા કરી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાને આ સંકટ સામેની લડાઈમાં ભારત તરફથી લેવામાં આવેલા પગલાં વિશે વાત કરી. તેમને કહ્યું કે તેમાં લોકોને કેન્દ્રમાં રાખીને સતત સંપર્ક અને સંવાદની પ્રક્રિયા અપનાવવામાં આવી. તેનાથી લોકોને સ્વચ્છતા, સ્વાસ્થ્યકર્મીઓના માસ્ક પહેરવા અને લોકડાઉનના નિયમોનું પાલન કરવામાં ખુબ મદદ મળી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વડાપ્રધાને ગેટ્સ ફાઉન્ડેશનથી ના માત્ર ભારતમાં પણ વિશ્વના ઘણા અન્ય ભાગોમાં કોરોના માટે કરવામાં આવી રહેલા સ્વાસ્થ્ય સંબંધી કાર્યોની સરાહના કરી. તેમને ગેટ્સ પાસેથી સલાહ માગી કે કેવી રીતે ભારતની ક્ષમતાઓને દુનિયાના સામાન્ય લાભ માટે સારી રીતે લેવામાં આવી શકે છે. વડાપ્રધાને પણ સલાહ આપી કે ગેટ્સ ફાઉન્ડેશન જીવનશૈલી, આર્થિક સંગઠન, સામાજીક વ્યવહાર, શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાના પ્રસારના આવશ્યક પરિવર્તનોનું વિશ્લેશણ કરવાની જવાબદારી ઉઠાવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:11 am, Fri, 15 May 20

Next Article