viral video : 2 વિમાન ટકરાતા પાયલટ, મુસાફરો સલામતી માટે કૂદી પડ્યા, જૂનો વીડિયો ફરી વાયરલ થયો

|

Sep 23, 2021 | 12:54 PM

આ ઘટનાના લગભગ આઠ વર્ષ પછી, ભયાનક ટક્કરનાં ફૂટેજ ટ્વિટર પર ફરી વાયરલ થઈ રહ્યા છે.બે દિવસ પહેલા પોસ્ટ થયા બાદ આ વિડીયોએ 3.4 મિલિયન લોકોએ જોયો છે.

viral video : 2 વિમાન ટકરાતા પાયલટ, મુસાફરો સલામતી માટે કૂદી પડ્યા, જૂનો વીડિયો ફરી વાયરલ થયો
pilots passengers jump to safety as planes collide old video is viral again

Follow us on

viral video : 2013નો એક જૂનો વિડીયો ટ્વિટર પર ફરી વાયરલ થયો છે જેમાં બે સ્કાયડાઇવીંગ વિમાનો(skydiving plan) હવામાં ટકરાયા હતા, જેના કારણે પાયલોટ (Pilot)અને મુસાફરો (Passengers)સલામતી માટે નીચે કૂદી પડ્યા હતા.

જ્યારે એક વિમાન (Plane)જમીન પર ક્રેશ થયું હતું, જ્યારે બીજું વિમાન રનવે (Runway)પર પરત ફર્યું હતું. ચમત્કારિક રીતે, આ અકસ્માતમાં 9 મુસાફરો અને 2 પાયલોટમાંથી કોઈને ગંભીર ઈજા થઈ ન હતી,

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ અકસ્માત (Accident)નવેમ્બર 2013માં વિસ્કોન્સિનના લેક સુપિરિયર (Wisconsin Lake Superior)પાસે થયો હતો. સ્કાયડાઇવીંગ પ્રશિક્ષક માઇક રોબિન્સનના જણાવ્યા મુજબ, બંને વિમાનો એક સાથે નજીક ઉડી રહ્યા હતા કારણ કે, સ્કાયડાઇવર્સ (Skydivers)નીચે કૂદવાનું હતું. જો કે, ભયાનક વિડીયો એ ક્ષણ બતાવે છે કે, સ્કાયડાઇવરને લઇ જઇ રહેલા વિમાનો ક્રેશ થયા હતા અને જ્વાળાઓ ફાટી નીકળી હતી.

 

ફાયર ફાઇટર (Firefighter) વર્ન જોનસને કહ્યું કે લીડ પાયલોટે કહ્યું કે, તેની વિન્ડશિલ્ડ તૂટી ગઈ અને તેણે કૂદકો મારતા પહેલા મોટો અવાજ સાંભળ્યો. વિમાન (Plane)મધ્ય હવામાં તૂટી ગયું, પરંતુ સદભાગ્યે તે સ્કાયડાઇવર્સ(Skydivers)થી ભરેલું હતું જે સલામતી માટે પેરાશૂટ (parachute)કરવામાં સફળ રહ્યા હતા.એક વ્યક્તિએ કહ્યું કે, મને તો જોઈને જ આઘાત લાગ્યો.””હું માનતો નથી કે કોઈને ગંભીર ઈજા થઈ ન હોય,

ઘટના વિશે બોલતા, મિસ્ટર રોબિન્સને ધ ગાર્ડિયનને કહ્યું. “અમે આ બધું કરીએ છીએ. અમને ખબર નથી કે, આનું કારણે શું થયું.”અમે સામાન્ય સ્કાયડાઈવ(Skydivers)થી માત્ર થોડી સેકંડ દૂર હતા જ્યારે ટ્રાયલ પ્લેન લીડ એરક્રાફ્ટની ટોચ પર આવ્યું હતું “અમે બધા જાણતા હતા કે અમારી પાસે વિમાન ક્રેશ થયું છે. અમારા માથા ઉપરની પાંખ જતી હતી,

આ પણ વાંચો : TV9 EXCLUSIVE : અફઘાનિસ્તાનની જેલમાંથી બહાર આવ્યો ‘મોસ્ટ વોન્ટેડ’ આતંકવાદી, ભારતીય એજન્સીઓ હાથ ધોઈને પાછળ પડી હતી

Next Article