AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

London News: લંડન સહિત વિશ્વભરમાં 30 ઈઝરાયેલી બાળકોના ફોટા કેમ થઈ રહ્યા છે વાયરલ?

લંડનના રસ્તાઓથી લઈને યુએન હેડક્વાર્ટરની ઈમારત સુધી તસ્વીર વાયરલ થઈ રહી છે. ઈઝરાયેલે આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. વેમ્બલીથી લઈને ટેટ મોર્ડન સુધી લંડનની ઘણી પ્રખ્યાત ઈમારતો પર ઈઝરાયેલના બાળકોના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ સિવાય ન્યૂયોર્ક, લોસ એન્જલસ અને મિયામી સહિત ઘણા શહેરોમાં બિલબોર્ડ પર આ ફોટા લગાવવામાં આવ્યા છે. આ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

London News: લંડન સહિત વિશ્વભરમાં 30 ઈઝરાયેલી બાળકોના ફોટા કેમ થઈ રહ્યા છે વાયરલ?
London
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 6:58 PM
Share

London News : દક્ષિણ ઇઝરાયેલ પર હમાસના હુમલાને લગભગ બે અઠવાડિયા વીતી ગયા છે. હજુ પણ 200 લોકો ગુમ છે. ઈઝરાયેલનું કહેવું છે કે તેમને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. જેમાં 30 બાળક અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. આ બાળકોના ફોટા હવે લંડનના રસ્તાઓથી લઈને યુએન હેડક્વાર્ટરની ઈમારત સુધી વાયરલ થઈ રહી છે. ઈઝરાયેલે આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

આ પણ વાંચો Israel Hamas Conflict: ઈઝરાયલ, લેબનોન અને હિઝબુલ્લાહ વચ્ચેનું કનેક્શન ખબર છે? જાણો કરંટ અફેર્સ માટેની જરૂરી વિગતો

વેમ્બલીથી લઈને ટેટ મોર્ડન સુધી લંડનની ઘણી પ્રખ્યાત ઈમારતો પર ઈઝરાયેલના બાળકોના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ સિવાય ન્યૂયોર્ક, લોસ એન્જલસ અને મિયામી સહિત ઘણા શહેરોમાં બિલબોર્ડ પર આ ફોટા લગાવવામાં આવ્યા છે. આ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

ઈઝરાયેલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે લંડનમાં વીડિયો સ્ક્રીનથી સજ્જ વાહનો પર બંધક બાળકોના ફોટોગ્રાફ્સ, નામ અને ઉંમર લખવામાં આવી છે. સાથે જ #BRINGTHEMBACK હેશટેગ પણ લખવામાં આવ્યું છે. આ સિવાય યુએન હેડક્વાર્ટર, રોમાનિયન શહેરો અને અન્ય ઘણા શહેરોની દિવાલો પર બાળકોના ફોટા દર્શાવતા ઇલેક્ટ્રિક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. તેમના પર કિડનેપ બાય હમાસ પણ લખેલું છે.

30 બાળકો અને 20 વૃદ્ધો સહિત 200થી વધુ લોકો બંધક

તમને જણાવી દઈએ કે ઈઝરાયેલની સેનાએ ગુરુવારે કહ્યું હતું કે 7 ઓક્ટોબરે તેના વિનાશક હુમલા દરમિયાન હમાસે 203 લોકોને બંધક બનાવ્યા હતા. તેમાંથી લગભગ 30 એવા બાળકો છે જેમની ઉંમર 16 વર્ષથી ઓછી છે. તો 60 વર્ષથી વધુ ઉંમરના 20 વૃદ્ધોને પણ કેદ કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
g clip-path="url(#clip0_868_265)">