પાકિસ્તાન સરકારનું નકામા ખર્ચાને રોકવાનું અભિયાન શરૂ, ઈમરાન ખાન અમેરિકા જશે પણ આવી રીતે

|

Jul 19, 2019 | 6:04 AM

પાકિસ્તાન સરકારે નકામા ખર્ચાને રોકવાનું અભિયાન શરૂ કર્યું છે. જેની શરૂઆત કરતા ખુદ પ્રધાનમંત્રી ઈમરાન ખાન કરી રહ્યા છે. ઈમરાન ખાન અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. પરંતુ ખાસ વાત છે કે, તેઓ પોતાના ખાનગી પ્લેન નહીં પણ કોમર્શિયલ ફ્લાઈટમાં મુસાફરી કરશે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આજનું […]

પાકિસ્તાન સરકારનું નકામા ખર્ચાને રોકવાનું અભિયાન શરૂ, ઈમરાન ખાન અમેરિકા જશે પણ આવી રીતે

Follow us on

પાકિસ્તાન સરકારે નકામા ખર્ચાને રોકવાનું અભિયાન શરૂ કર્યું છે. જેની શરૂઆત કરતા ખુદ પ્રધાનમંત્રી ઈમરાન ખાન કરી રહ્યા છે. ઈમરાન ખાન અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. પરંતુ ખાસ વાત છે કે, તેઓ પોતાના ખાનગી પ્લેન નહીં પણ કોમર્શિયલ ફ્લાઈટમાં મુસાફરી કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના એક ખાસ દ્વારા એવો દાવો થઈ રહ્યો છે કે, ઈમરાન ખાન કતર એયર સર્વિસની ફ્લાઈટમાં અમેરિકા પહોંચશે. USA-પાકિસ્તાનના ખરાબ સંબંધો વચ્ચે ડોનાલ્ડ ટ્ર્મ્પના આંમત્રણને લઈ ઈમરાન ખાન 21થી 23 તારીખ સુધી અમેરિકામાં રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સત્તા પર કાબિઝ થયા બાદ ઈમરાન ખાને સાદગીનો સંકલ્પ લીધો છે. પાકિસ્તાનની જૂની સરકારો દ્વારા ખોટા ખર્ચ કરવામાં આવતા હતા જેવુ માનીને ઈમરાન ખાન પોતાની જનતા વચ્ચે સંદેશો આપવા માગે છે. જો કે પહેલી વખત પાકિસ્તાનના કોઈ રાષ્ટ્રપ્રમુખ આ પ્રકારે કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા અન્ય દેશના પ્રમુખ સાથે આધિકારીક મુલાકાત કરવા જઈ રહ્યા છે. તો બીજી તરફ પાકિસ્તાનના પ્રમુખ ઈમરાન ખાન કોઈ હોટલમાં નહીં પણ પાક.દૂતાવાસમાં રોકાણ કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article