કુલભૂષણ કેસ મામલે પાકિસ્તાનની નવી ચાલ, ફક્ત જાધવના પિતા અને પત્નીને જ મુલાકાતની આપી મંજૂરી

|

Sep 25, 2020 | 4:07 PM

કુલભૂષણ જાધવ ભારતીય નૌસેના રિટાયર્ડ અધિકારી છે અને તેઓ પાકિસ્તાની જેલમાં બંધ છે. પાકિસ્તાને કુલભૂષણ પર જાસૂસીનો આરોપ લગાવ્યો છે. જો કે ભારત આ મુદાને લઈને આંતરરાષ્ટ્રીય અદાલત સુધી પહોંચ્યું હતું. આ મામલે નેધરલેન્ડમાં 26 મહિના સુધી સુનાવણી ચાલી હતી અને આંતરરાષ્ટ્રીય અદાલતે ભારતના પક્ષમાં નિર્ણય આપ્યો હતો.   Web Stories View more ગરમીમાંથી ઘરે […]

કુલભૂષણ કેસ મામલે પાકિસ્તાનની નવી ચાલ, ફક્ત જાધવના પિતા અને પત્નીને જ મુલાકાતની આપી મંજૂરી

Follow us on

કુલભૂષણ જાધવ ભારતીય નૌસેના રિટાયર્ડ અધિકારી છે અને તેઓ પાકિસ્તાની જેલમાં બંધ છે. પાકિસ્તાને કુલભૂષણ પર જાસૂસીનો આરોપ લગાવ્યો છે. જો કે ભારત આ મુદાને લઈને આંતરરાષ્ટ્રીય અદાલત સુધી પહોંચ્યું હતું. આ મામલે નેધરલેન્ડમાં 26 મહિના સુધી સુનાવણી ચાલી હતી અને આંતરરાષ્ટ્રીય અદાલતે ભારતના પક્ષમાં નિર્ણય આપ્યો હતો.

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આંતરરાષ્ટ્રીય અદાલતે પાકિસ્તાનને ફટકો આપ્યો હતો અને આદેશમાં કહ્યું હતું કે કુલભૂષણને કાઉન્સલર એક્સેસ પુરું પાડવામાં આવે. આ સિવાય કોર્ટે સિવિલ અદાલતમાં કેસ ચલાવવા માટે પણ પાકિસ્તાનને કહ્યું હતું. જો કે પાકિસ્તાન સતત આ આદેશનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાનના અર્ટોની જનરલે કુલભૂષણ જાધવ મામલે કહ્યું કે કુલભૂષણ રિવ્યૂ પીટિશન દાખલ કરવા ઈચ્છતા નથી. આ સાથે પાકિસ્તાને કુલભૂષણના પિતા અને પત્નીને મળવા માટે મંજૂરી આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારત સતત રાજનીયક સ્તર સાથે બેક ચેનલનું ઉપયોગ કરીને કુલભૂષણને પરત ભારત લાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ભારતના રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનના તત્કાલિન NSAને કુલભૂષણને છોડી મુકવા માટે કહ્યું હતું. આ મુદે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારત પક્ષના વકીલ રહી ચૂકેલાં હરિશ સાલ્વેએ કહ્યું કે મને લાગી રહ્યું છે કે આપણે શું ફરીથી આંતરરાષ્ટ્રીય અદાલત જવું જોઈએ કે પાકિસ્તાનને એ જ દિશા-નિર્દેશો યાદ કરાવી શકાય.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:36 pm, Wed, 8 July 20

Next Article