Pakistan Breaking: ઈમરાન ખાનના ઘરે 30-40 આતંકીઓ, કમાન્ડોએ વિસ્તારને ઘેરી લીધો, સરેંડર કરવા આપ્યું અલ્ટીમેટમ

પાકિસ્તાનમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પંજાબની વચગાળાની સરકારે કહ્યું છે કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાનના ઘરમાં 30થી 40 આતંકવાદીઓ છે.

Pakistan Breaking: ઈમરાન ખાનના ઘરે 30-40 આતંકીઓ, કમાન્ડોએ વિસ્તારને ઘેરી લીધો, સરેંડર કરવા આપ્યું અલ્ટીમેટમ
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 5:37 PM

પાકિસ્તાનની પંજાબ સરકારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ને પૂર્વ વડાપ્રધાન અને પાર્ટીના વડા ઈમરાન ખાનના લાહોરમાં જમાન પાર્ક હાઉસમાં છુપાયેલા 30થી 40 આતંકવાદીઓને પોલીસને સોંપવાનો આદેશ આપ્યો છે. આદેશમાં સરકારે પાર્ટીને માત્ર 24 કલાકનો સમય આપ્યો છે.

આ પણ વાચો: Pakistan: ઈમરાન ખાનને ફાંસી કે આજીવન કેદ! આર્મી એક્ટ હેઠળ નોંધાયા બે કેસ

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

પંજાબ સરકારના કાર્યકારી માહિતી મંત્રી આમિર મીરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ માહિતી આપી છે. મીરે ચર્ચા દરમિયાન કહ્યું કે, જો પીટીઆઈ આ આતંકવાદીઓને હાથ નહીં આપે તો પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરશે.

આ દરમિયાન પોલીસે ઈમરાન ખાનના જમાન પાર્ક સ્થિત ઘરની બહાર ઘેરાબંધી કરી છે. તે જ સમયે, ઇમરાનના ઘરની બહાર પોલીસના સમાચાર સાંભળીને તેના સમર્થકો પણ મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ઈમરાન ખાનના ઘરે કાર્યવાહી થઈ શકે છે.

પોલીસના સમાચાર સાંભળીને તેના સમર્થકો પણ મોટી સંખ્યામાં પહોંચી ગયા

આ દરમિયાન પોલીસે ઈમરાન ખાનના જમાન પાર્ક સ્થિત ઘરની બહાર ઘેરાબંધી કરી છે. તે જ સમયે, ઇમરાનના ઘરની બહાર પોલીસના સમાચાર સાંભળીને તેના સમર્થકો પણ મોટી સંખ્યામાં પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ઈમરાન ખાનના ઘરે કાર્યવાહી થઈ શકે છે. મીરે વધુમાં કહ્યું કે સરકારને આ બાબતોની માહિતી વિશ્વસનીય ગુપ્તચર તંત્ર પાસેથી મળી છે.

મીરે કહ્યું છે કે જે ઈન્ટેલિજન્સ રિપોર્ટ સામે આવ્યો છે તે ખૂબ જ ખતરનાક છે, એજન્સીઓએ જીઓ-ફેન્સિંગ દ્વારા જમાન પાર્કના મકાનમાં આતંકવાદીઓની હાજરીની જાણ કરી છે. પીટીઆઈ પર કટાક્ષ કરતા મીરે તેને દેશ માટે ખતરો ગણાવ્યો છે.

મહત્વનું છે કે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને થોડા દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">