પાકિસ્તાની સેનાએ એર સ્ટ્રાઈકનો બનાવટી VIDEO કર્યો પોસ્ટ, ખોટા સાબિત થયા બાદ માગી માફી

|

Jul 28, 2019 | 6:08 PM

પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ હફૂરે ભારતીય વાયુસેનાના પૂર્વ એર માર્શલ ડ્રેંજિલ કીલોરનો એક ખોટો VIDEO પોસ્ટ કર્યો હતો. આ VIDEO સાથે છેડછાડ કરીને ફરીથી તૈયાર કરવામાં આવ્યો હતો. જે 26 ફેબ્રુઆરીએ બાલાકોટ એર સ્ટ્રાઈક જોડી દેવામાં આવ્યો હતો. VIDEO ખોટો સાબીત થતા ટ્વિટર પર લોકોએ ખુબ જ મજાક ઉડાવી હતી. ટ્રોલ થયા બાદ ગફૂરે આ […]

પાકિસ્તાની સેનાએ એર સ્ટ્રાઈકનો બનાવટી VIDEO કર્યો પોસ્ટ, ખોટા સાબિત થયા બાદ માગી માફી

Follow us on

પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ હફૂરે ભારતીય વાયુસેનાના પૂર્વ એર માર્શલ ડ્રેંજિલ કીલોરનો એક ખોટો VIDEO પોસ્ટ કર્યો હતો. આ VIDEO સાથે છેડછાડ કરીને ફરીથી તૈયાર કરવામાં આવ્યો હતો. જે 26 ફેબ્રુઆરીએ બાલાકોટ એર સ્ટ્રાઈક જોડી દેવામાં આવ્યો હતો. VIDEO ખોટો સાબીત થતા ટ્વિટર પર લોકોએ ખુબ જ મજાક ઉડાવી હતી. ટ્રોલ થયા બાદ ગફૂરે આ બનાવટી VIDEOને માનીને પોતાની ભુલ સ્વીકારવી પડી હતી.

આ પણ વાંચો: 1 લાખ કરોડથી વધારે રુપિયાના India Bulls Groupના કથિત કૌભાંડને લઈને સુબ્રમણ્યમ સ્વામીએ કરી તપાસની માગણી

આ બનાવટી VIDEOમાં દાવો કરવામાં આવ્યો હતો કે એર સ્ટ્રાઈકના એક દિવસ પહેલા 27 ફેબ્રુઆરીએ એર માર્શલ કીલોર ભારત અને પાકના ફાઈટર પ્લેન વચ્ચે થયેલ લડાઈ વિશે વાત કરી રહ્યા હતા.  જેમાં ભારત નિષ્ફળ રહ્યું હોય પરંતુ આ બનાવટી VIDEO સાબિત થયો. ગફૂરે માનવુ પડ્યું કે તેની ભુલ થઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ VIDEO 2015નો છે અને તેમાં એર માર્શલ 1962 અને 1965ના યુદ્ધ પર ચર્ચા કરી રહ્યા હતા. લોકોએ આ બનાવટી VIDEO જોઈને પાકિસ્તાની સેનાનો ખુબ મજાક ઉડાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યું હતુ.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:06 pm, Sun, 28 July 19

Next Article