ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનના પૂર્વે વડાપ્રધાન નવાઝ શરીફને 7 વર્ષની સજા

|

Dec 24, 2018 | 11:45 AM

પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વિરુદ્ધ ચાલતા ભ્રષ્ટાચારના બાકીના બે કેસોમાં તેમને દોષિત ઠેરવ્યા. 68 વર્ષીય શરીફને અલ અજીઝિયા સ્ટીલ મિલ કેસમાં દોષિત ઠેરવતા અદાલતે 7 વર્ષની સજા સંભળાવી. શરીફને 2.5 મિલિયન ડૉલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો. શરીફ હાલમાં ભ્રષ્ટાચારના એક અન્ય કેસમાં પહેલાથી જ જેલમાં છે. Web Stories View more સરકારી […]

ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનના પૂર્વે વડાપ્રધાન નવાઝ શરીફને 7 વર્ષની સજા
Pakistani Prime Minister Nawaz Sharif attends the closing session of 18th South Asian Association for Regional Cooperation (SAARC) summit in Kathmandu November 27, 2014. A brief meeting between India's Prime Minister Narendra Modi and his Pakistani counterpart appears to have salvaged a summit of South Asian leaders, with all eight countries clinching a last-minute deal to create a regional electricity grid. REUTERS/Niranjan Shrestha/Pool (NEPAL - Tags: POLITICS) - RTR4FUCN

Follow us on

પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વિરુદ્ધ ચાલતા ભ્રષ્ટાચારના બાકીના બે કેસોમાં તેમને દોષિત ઠેરવ્યા. 68 વર્ષીય શરીફને અલ અજીઝિયા સ્ટીલ મિલ કેસમાં દોષિત ઠેરવતા અદાલતે 7 વર્ષની સજા સંભળાવી. શરીફને 2.5 મિલિયન ડૉલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો. શરીફ હાલમાં ભ્રષ્ટાચારના એક અન્ય કેસમાં પહેલાથી જ જેલમાં છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અદાલતે જ્યારે ચુકાદો સંભળાવ્યો, ત્યારે નવાઝ શરીફ ત્યાં હાજર હતા. જજ અરશદ મલિકે નવાઝ જેવા કોર્ટ રૂમ પહોંચ્યા કે થોડીક જ મિનિટોમાં પોતાનો ટુંકો ચુકાદો સંભળાવી દિધો. કોર્ટે કહ્યું,‘ફ્લૅગશિપ ઇન્વેસ્ટમેંટ કેસમાં આરોપી વિરુદ્ધ કોઈ કેસ નથી બનતો. અલ અજીઝિયા સ્ટીલ મિલ કેસમાં દોષ સિદ્ધ થાય છે.’

રાજકીય વનવાસ ભોગવતા નવાઝ શરીફને જ્યારે સજા સંભળાવવામાં આવી, ત્યારે તેમના સમર્થકો મોટી સંખ્યામાં કોર્ટ રૂમ બહાર મોજૂદ હતા. આ દરમિયાન નવાઝ સમર્થકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ. બીજી બાજુ કોર્ટ રૂમમાં નવાઝ શરીફ અત્યંત શાંત નજરે પડતા હતાં. નવાઝ શરીફ પાસે આ ચુકાદાને પડકારવાનો વિકલ્પ છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

નોંધનીય છે કે આ બંને કેસો પર ગત અઠવાડિયે સુનાવણી પૂરી કર્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. નવાઝ શરીફ સામે આ અગાઉ પણ ભ્રષ્ટાચારના અનેક આરોપો લાગી ચુક્યા છે. તેમને 10 વર્ષ માટે ચૂંટણી લડવાને અયોગ્ય પણ ઠેરવવામાં આવ્યા છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article