પાકિસ્તાન અને આતંક પર હવે થશે DOUBLE ATTACK, અમેરિકાએ ભારતને સૈન્ય કાર્યવાહી સહિત કોઈ પણ લડાઈમાં આપ્યો ખુલ્લો ટેકો

|

Feb 28, 2019 | 4:47 AM

ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર (NSA)એ અજિત ડોવાલે બુધવારે મોડી રાત્રે અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પૉમ્પિયો સાથે વાતચીત કરી. TV9 Gujarati   Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો […]

પાકિસ્તાન અને આતંક પર હવે થશે DOUBLE ATTACK, અમેરિકાએ ભારતને સૈન્ય કાર્યવાહી સહિત કોઈ પણ લડાઈમાં આપ્યો ખુલ્લો ટેકો

Follow us on

ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર (NSA)એ અજિત ડોવાલે બુધવારે મોડી રાત્રે અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પૉમ્પિયો સાથે વાતચીત કરી.

TV9 Gujarati

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અજિત ડોવાલે આ વાતચીતમાં અમેરિકાને કહ્યું, ‘ભારત અમેરિકામાં ઉછરી રહેલા આતંકવાદ વિરુદ્ધ કડક હાથે અને કૂટનીતિક તથા સૈન્ય એક્શન લેવા તૈયાર છે. તેના પર અમેરિકન વિદેશ પ્રધાને ભારતનું સમર્થન કર્યું અને કહ્યું કે અમેરિકા ભારતની સાથે છે.’

ડોવાલે પૉમ્પિયોને ભારત દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને જૈશ એ મોહમ્મદ (JEM)ના ઠેકાણાઓ પર કરવામાં આવેલી ઍર સ્ટ્રાઇક વિશે માહિતી આપી. અમેરિકાએ ભારતનું સમર્થન કર્યું અને કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં તે ભારતની સાથે છે.

જોકે અમેરિકા સહિત ફ્રાંસ, રશિયા જેવા અનેક દેશોએ ભારત-પાકિસ્તાનને અપીલ કરી છે કે બંને દેશો શાંતિ અને સંયમ જાળવી રાખે અને પરસ્પર વાતચીત કરે.

દરમિયાન અમેરિકાના ખુલ્લા સમર્થન બાદ ભારત હવે પાકિસ્તાન અને તેની કોઈ પણ કારી સામે બમણા પ્રહારથી વાર કરવાની તૈયારીમાં છે.

[yop_poll id=1861]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article