AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Michael Jackson Death Anniversary: પોપસ્ટારની જીંદગી સાથે જોડાયેલી આ 10 રસપ્રદ વાત તમને ખબર છે?

Michael Jackson: માઈકલ જેક્સનનો સમય આવ્યો ત્યારે તેમણે બધાને પાછળ છોડી દીધા. આજે તેમની પૂણ્યતિથિ છે, તો ચાલે જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો

Michael Jackson Death Anniversary: પોપસ્ટારની જીંદગી સાથે જોડાયેલી આ 10 રસપ્રદ વાત તમને ખબર છે?
Michael Jackson Death Anniversary: ​​Did you know these 10 interesting things connected to the life of a popstar?
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 6:08 PM
Share

Michael Jackson Death Anniversary: માઈકલ જૈક્સન(Michael Jackson) ભલે આજે આપણી સાથે નથી પરંતુ તેમને કોઈ ઓળખાણની જરૂર નથી. મને લાગે છે કે તે અમર થઈ ગયા છે અને આવનારી પેઢીઓ તેમને યાદ રાખશે.

1964માં તેમણે તેમના પોપ પરિવારને જોઈન કર્યું હતું અને તેનું નામ હતું જેક્સન ફાઈવ. જો કે જ્યારે માઈકલ જેક્સનનો સમય આવ્યો ત્યારે તેમણે બધાને પાછળ છોડી દીધા. આજે તેમની પૂણ્યતિથિ છે, તો ચાલે જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો અને સચ્ચાઈને.

  1. માઈકલ જેક્સન પ્રથમ વાર શિવસેનાનાં કહેવા પર મુંબઈ આવ્યા હતા જ્યાં એરપોર્ટ પર તેનું સ્વાગત સોનાલી બેન્દ્રે દ્વારા કરવામાં આવ્યું હતું. સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝથી લઈ બોલીવુડનાં સુપરસ્ટાર્સ પણ તેમને મળવા માટે આવ્યા હતા.
  2. માઈકલ જેક્સનનું આલબમ ‘થ્રિલર’ આજ સુધીનું તેમનું સૌથી વઘારે વિતરણ પામેલું આલ્બમ છે
  3. માઈકલ જેક્સનનો વિવાદો સાથે જુનો સંબંધ રહ્યો છે. તેમના પર ઘણાં બાયોસેક્સ્યુઅલ સતામણીનાં આરોપો લાગી ચુક્યા છે. તે એ સમયે વિવાદમાં આવ્યા કે જ્યારે વર્ષ 2000માં પોતાના બાળકને તેણે બાલકનીની બહાર લટકાવી દીધો હતા. યૌન શોષણને લઈ બે દિવસ જેલમાં પણ ગયા હતા.
  4. માઈકલ જેક્સન જીવતા રહેવા માટે ઓક્સિજન ચેમ્બરમાં પણ સુતા રહ્યા છે, માનવામાં આવે છે કે આ રીતે કરવાથી તમારી બોડી સારી રહે છે અને તમે વધારે દિવસો સુધી જીવી પણ શકો છો.
  5. અલગ પ્રકારનાં જાતીય રોગો સામેની લડાઈમાં મહત્વપૂર્ણ ફાળો આપવાને લઈને જે તે સમયનાં રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગને તેમને માનવીય પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
  6. માર્ચ 2009માં માઈકલ જેક્સને કહ્યું હતું કે ‘ધિઝ ઈઝ ઈટ’ તેમનો છેલ્લો કોન્સર્ટ હશે અને ત્યાર બાદ તે કોઈ કાર્યક્રમ નહી યોજે. માઈકલ તેને કરી શકે તે પહેલા જ 25 જૂન 2009નાં દિવસે હાર્ટ એટેક આવી જવાને લઈને તેમનું નિધન થઈ ગયું હતું.
  7. માઈકલ જેક્સનનાં મોત પર ઈન્ટરનેટ ક્રેશ થઈ ગયું હતું. પોપ સ્ટારનાં નિધનના સમાચાર 3.15પીએમ પર આવ્યા જે બાદ વિકિપીડિયા, એઓએલ અને ટ્વિટર એક સાથે ક્રેશ થઈ ગયા હતા.
  8. માઈકલ જેક્સનનાં નિધન બાદ તેની બોડીને બે વાર પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી કેમકે પરિવારનું કહેવું છે કે તેની હત્યા થઈ છે.
  9. કહેવામાં આવે છે કે માોઈકલકી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું હતું કે તેમના શરીર પર સોયનાં અનેક નિશાન હતા અને તેમના વિધન પહેલા એમ ખબર પડતી હતી કે તેણે મોટી માત્રામાં ડ્ર્ગ્સનું સેવન કર્યું હતું.
  10. માઈકલ જેક્સનની અંતિમ વિદાયને દરેક જગ્યા પર લાઈવ દેખાડવામાં આવ્યું, જેને આશરે અઢી અબજ લોકોએ જોયું હતું અને આ સૌથી મોટા પાયા પર બતાડવામાં આવેલું બ્રોડકાસ્ટ હતું.

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">