Hollywoodની સિંગર અને અભિનેત્રી લેડી ગાગાએ કરેલું Tweet બન્યું ચર્ચાનો વિષય

Hollywoodની સિંગર અને અભિનેત્રી લેડી ગાગાએ રવિવારે પોતાના ટ્વીટર પરથી એક પોસ્ટ કરી હતી. જે બાદ તેના ચાહકોમાં વિચિત્ર જ કુતૂહલ સર્જાયું છે. જો કે ભારતીય ચાહકો તો ખુશ થયા હતા. પરંતુ દુનિયાના અન્ય ફેન્સ થોડા અસમંજસમાં જોવા મળ્યા છે. લેડી ગાગાએ જે ટ્વીટ કર્યું તે સંસ્કૃતનો મંત્ર છે. Lokah Samastah Sukhino Bhavantu Web Stories […]

Hollywoodની સિંગર અને અભિનેત્રી લેડી ગાગાએ કરેલું Tweet બન્યું ચર્ચાનો વિષય
Follow Us:
| Updated on: Oct 20, 2019 | 12:14 PM

Hollywoodની સિંગર અને અભિનેત્રી લેડી ગાગાએ રવિવારે પોતાના ટ્વીટર પરથી એક પોસ્ટ કરી હતી. જે બાદ તેના ચાહકોમાં વિચિત્ર જ કુતૂહલ સર્જાયું છે. જો કે ભારતીય ચાહકો તો ખુશ થયા હતા. પરંતુ દુનિયાના અન્ય ફેન્સ થોડા અસમંજસમાં જોવા મળ્યા છે. લેડી ગાગાએ જે ટ્વીટ કર્યું તે સંસ્કૃતનો મંત્ર છે.

‘लोकाः समस्ताः सुखिनोभवंतु’ આ સંસ્કૃત મંત્ર લેડી ગાગાએ પોતાના ટ્વીટર પરથી શેર કર્યો હતો. જો કે આ મંત્ર શેર કરવા પાછળનું કારણ તો સામે આવ્યું નથી. પણ સંસ્કૃતનો આ મંત્ર શું કહેવા માગે તે જરૂર તમને જાણવા મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચોઃ  પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આ કારણથી કરી પાકિસ્તાની બાળકીની મદદ

लोकाः समस्ताः सुखिनोभवंतु એ સંસ્કૃતના જાણીતા મંત્ર પૈકી એક છે. જેનો અર્થ દુનિયામાં સૌ કોઈ ખૂશ રહે અને આઝાદ રહે તેવી કામના કરવામાં આવે છે. પરંતુ આ પુરો મંત્ર નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ છે સંપૂર્ણ મંત્ર

स्वस्तिप्रजाभ्यः परिपालयंतां न्यायेन मार्गेण महीं महीशाः । गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनोभवंतु ॥

ॐ शान्तिः शान्तिः शान्तिः

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">