વીડિયો: પાકિસ્તાની ઘૂસણખોરોને ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાની સેના સતત ભારતમાં ઘૂસણખોરી કરાવવા ઈચ્છે અને તેનો પૂરાવો ભારતીય સેના દ્વારા આપવામાં આવ્યો છે. પાકિસ્તાનની સેના દ્વારા બેટ એક્શનથી અમુક ઘૂસણખોરોને ભારતની સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરાવવામાં આવ્યો હતો પણ ભારતીય સેના દ્વારા તેના નિષ્ફળ કરી દેવાયો છે. આ બાબતનો એક વીડિયો પણ ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવ્યો છે. Web Stories View […]

વીડિયો: પાકિસ્તાની ઘૂસણખોરોને ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
Follow Us:
| Updated on: Sep 09, 2019 | 12:54 PM

પાકિસ્તાની સેના સતત ભારતમાં ઘૂસણખોરી કરાવવા ઈચ્છે અને તેનો પૂરાવો ભારતીય સેના દ્વારા આપવામાં આવ્યો છે. પાકિસ્તાનની સેના દ્વારા બેટ એક્શનથી અમુક ઘૂસણખોરોને ભારતની સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરાવવામાં આવ્યો હતો પણ ભારતીય સેના દ્વારા તેના નિષ્ફળ કરી દેવાયો છે. આ બાબતનો એક વીડિયો પણ ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવ્યો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  VIDEO: નારોલના રહીશો છેલ્લા 2 વર્ષથી પીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યાથી કંટાળીને વિરોધ પર આવ્યા

4થી 5 આતંકવાદીઓનો એક વીડિયો ભારતીય સેના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાન તરફથી કેવી રીતે જમ્મુ-કાશ્મીરના કેરન વિસ્તારમાં ઘૂસણખોરી કરાવવવામાં આવી રહી છે તે જાણી શકાય છે. ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાની આ હરકત બાદ સેના એલર્ટ થઈ ગયી છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં ભારે નજર રાખવામાં આવી રહી છે. આ વીડિયો જારી કરીને ભારતીય સેનાએ પાકિસ્તાનની હરકતને દુનિયાની સામે લાવી દીધી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">