Iran Earthquake: ઇરાનમાં અનુભવાયા ભૂકંપના આંચકા, 5.0 ની હતી તિવ્રતા

|

Dec 15, 2021 | 3:03 PM

બુધવારે ઈરાનના પશ્ચિમ ભાગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી.

Iran Earthquake: ઇરાનમાં અનુભવાયા ભૂકંપના આંચકા, 5.0 ની હતી તિવ્રતા
Earthquake in China ( File photo)

Follow us on

બુધવારે ઈરાનના પશ્ચિમ ભાગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી. આ માહિતી જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ) દ્વારા આપવામાં આવી છે. હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂકંપ ખુઝેસ્તાન પ્રાંતના એન્ડિકા કાઉન્ટી શહેરમાં આવ્યો હતો. ધરતી ધ્રૂજતાં લોકો ઘરની બહાર આવી ગયા હતા. 

મૌમેરે પૂર્વ નુસા તેન્ગારા પ્રાંતનું બીજું સૌથી મોટું શહેર છે અને તેની વસ્તી લગભગ 85,000 છે. શરૂઆતમાં સુનામીની ચેતવણી જાહેર કર્યા પછી, પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર અને બાદમાં ઇન્ડોનેશિયાની હવામાન એજન્સીએ ચેતવણી પાછી ખેંચી લીધી. નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે વિસ્તારમાં રહેતા લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

ઈન્ડોનેશિયાના પૂર્વ નુસા તેન્ગારા પ્રાંતમાં એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. દક્ષિણ સુલાવેસી પ્રાંતના મકાસર શહેર અને સેલેર આઇલેન્ડ જિલ્લામાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે સેલેર આઇલેન્ડની એક શાળાને નુકસાન થયું છે. ઇન્ડોનેશિયાના હવામાનશાસ્ત્ર, આબોહવા વિજ્ઞાન અને પૃથ્વી વિજ્ઞાન એજન્સીના વડા દ્વિકોરિતા કર્નાવતીએ જણાવ્યું હતું કે ફ્લોરેસ સમુદ્રના ઉત્તરી કિનારા પર રહેતા લોકોએ ભૂકંપ અને સંભવિત સુનામીથી સાવચેત રહેવું જોઈએ.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ પણ વાંચો –

Hindu Ekta Mahakumbh: શ્રી ચિન્ના જિયર સ્વામીએ ચિત્રકૂટમાં કહ્યું : જ્ઞાતિ અને કુળથી ઉપર ઉઠીને દેશના દરેક કણને જોડવાની જરૂર છે

આ પણ વાંચો –

Hong Kong: હોંગકોંગના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં લાગી ભીષણ આગ, 300થી વધુ લોકો ફસાયા, બચાવ કામગીરી ચાલુ

આ પણ વાંચો –

Raj Kundra Case : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મોટી રાહત, કોર્ટ આટલા સમય સુધી ધરપકડ પર લગાવી રોક

Published On - 2:52 pm, Wed, 15 December 21

Next Article