ચંદ્ર હવે દૂર નથી… દેશ અને દુનિયાની નજર સામે ભારત રચશે ઈતિહાસ, જુઓ VIDEO

|

Sep 06, 2019 | 8:49 AM

બસ હવે ગણતરીના કલાકો અને ભારત રચશે ઈતિહાસ. એ ઈતિહાસ જેના પર છે દેશ અને દુનિયાની નજર. જી હાં, ભારતનું ચંદ્રયાન 2 થોડા જ કલાકોમાં ચંદ્રની સપાટી પર ઉતરશે અને પોતાના પૂર્વજ ચંદ્રયાન-1 ને પાછળ છોડી દેશે. ચંદ્રયાન-1 100 કિ.મી.ની ભ્રમણકક્ષામાં ચંદ્રની આસપાસ ફરતું હતું. ચંદ્રયાન-2ની ભ્રમણકક્ષા પણ આ જ રહેશે, પરંતુ વિક્રમ લેન્ડર અને […]

ચંદ્ર હવે દૂર નથી... દેશ અને દુનિયાની નજર સામે ભારત રચશે ઈતિહાસ, જુઓ VIDEO

Follow us on

બસ હવે ગણતરીના કલાકો અને ભારત રચશે ઈતિહાસ. એ ઈતિહાસ જેના પર છે દેશ અને દુનિયાની નજર. જી હાં, ભારતનું ચંદ્રયાન 2 થોડા જ કલાકોમાં ચંદ્રની સપાટી પર ઉતરશે અને પોતાના પૂર્વજ ચંદ્રયાન-1 ને પાછળ છોડી દેશે. ચંદ્રયાન-1 100 કિ.મી.ની ભ્રમણકક્ષામાં ચંદ્રની આસપાસ ફરતું હતું. ચંદ્રયાન-2ની ભ્રમણકક્ષા પણ આ જ રહેશે, પરંતુ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. વડાપ્રધાન મોદી પણ ભારતના આ મહા સાહસને માણવા શ્રી હરીકોટા જવાના છે. નાસા સહિત દુનિયાની નજર ભારતના આ મિશન ચંદ્ર પર મંડાયેલી છે. ચંદ્ર પર હાલ સૌથી મોટો પડકાર છે ચંદ્રયાનના સોફ્ટ લેન્ડિંગનો. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્ર સુધી પહોંચ્યા છે ત્યારે હવે ભારત ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બનવા જઈ રહ્યો છે. જોકે ખાસ વાત એ પણ છે કે ભારત ચંદ્રની જે સપાટી પર પોતાનું ચંદ્રાયાન ઉતારવાનો છે ત્યાં કોઈ દેશ હજી પહોંચ્યો નથી તેથી ચંદ્રની જટિલ કહેવાતા દક્ષિણ ધ્રુવની સપાટી પર પહોંચનારો ભારત પ્રથમ દેશ બની રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શું તમે LPG ગેસની બોટલ વાપરો છો તો ચેતી જજો! બોટલમાંથી કાઢી નાખવામાં આવે છે ગેસ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article