AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકામાં ભારતીય મૂળના એક પરિવારનું અપહરણ, આઠ મહિનાની બાળકી સહિત પરિવારમાં હતા ચાર સભ્યો

કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાં સોમવારે સેન્ટ્રલ વેલી પરિવારનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્યોની ઓળખ આઠ મહિનાની આરુહી ઢેરી, તેની માતા જસલીન કૌર (27), પિતા જસદીપ સિંહ (36) અને કાકા અમનદીપ સિંહ (39) તરીકે કરવામાં આવી છે.

અમેરિકામાં ભારતીય મૂળના એક પરિવારનું અપહરણ, આઠ મહિનાની બાળકી સહિત પરિવારમાં હતા ચાર સભ્યો
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 7:42 PM
Share

અમેરિકાના (America)કેલિફોર્નિયા રાજ્યમાં આઠ મહિનાની બાળકી સહિત ભારતીય મૂળના પરિવાર (Indian origin family)ના ચાર સભ્યોનું અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસે ચેતવણી આપી છે કે શકમંદ સશસ્ત્ર છે અને તેને ખતરનાક માનવામાં આવે છે. કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાં સોમવારે સેન્ટ્રલ વેલી પરિવારનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્યોની ઓળખ આઠ મહિનાની આરુહી ઢેરી, તેની માતા જસલીન કૌર (27), પિતા જસદીપ સિંહ (36) અને કાકા અમનદીપ સિંહ (39) તરીકે કરવામાં આવી છે.

શેરિફની પોલીસે એક વ્યક્તિના બે ફોટા જાહેર કર્યા છે, જેને તેઓ અપહરણકર્તા માને છે. તેણે શંકાસ્પદ વ્યક્તિને ઓળખી કાઢ્યો, તેણે કહ્યું કે તેનું માથું મૂંડન કરાયેલું છે અને તેણે હૂડી (ટી-શર્ટ સાથે જોડાયેલી કેપ) પહેરી છે. સત્તાવાળાઓએ સોમવારે સાંજે જણાવ્યું હતું કે આઠ મહિનાની બાળકી અને તેના માતા-પિતાનું સશસ્ત્ર અને ખતરનાક માનવામાં આવતા એક વ્યક્તિ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પરિવારના એક સંબંધીનું પણ અપહરણ કરવામાં આવ્યું છે.

શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે “મને અત્યાર સુધી મળેલી માહિતી મુજબ કોઈ ખંડણીની માંગણી કરવામાં આવી નથી.” અમારે તમારી મદદની જરૂર છે. અમે શંકાસ્પદને સશસ્ત્ર અને ખતરનાક માનીએ છીએ.” શેરિફ વોર્નેકેએ કહ્યું “હજુ અમને ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી. અમે એટલું જ જાણીએ છીએ કે તેનું અપહરણ કરવામાં આવ્યું છે.” તેમણે લોકોને અપીલ કરી છે કે જો તેઓને શંકાસ્પદ વ્યક્તિ વિશે કંઈપણ ખબર હોય તો પોલીસને જાણ કરે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">