કોરોનાના સંકટ વચ્ચે WHOમાં ભારતને મળશે મોટી જવાબદારી, ચીનની વધી શકે છે મુશ્કેલી!

|

Sep 29, 2020 | 2:15 PM

દુનિયામાં કોરોના વાઈરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. વિકસીત દેશોએ પણ કોરોના વાઈરસની સામે હથિયાર મુકી દીધા છે. કોરોના વાઈરસ વિજ્ઞાનને ચેલેન્જ આપી રહ્યો છે. આ બધાની વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠનમાં ભારતને એક મોટું પદ મળી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠનનું વાર્ષિક સંમેલન આગામી મહિનામાં યોજાવા જઈ રહ્યું છે ત્યારે આ ભૂમિકા ભારત ભજવશે.   […]

કોરોનાના સંકટ વચ્ચે WHOમાં ભારતને મળશે મોટી જવાબદારી, ચીનની વધી શકે છે મુશ્કેલી!

Follow us on

દુનિયામાં કોરોના વાઈરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. વિકસીત દેશોએ પણ કોરોના વાઈરસની સામે હથિયાર મુકી દીધા છે. કોરોના વાઈરસ વિજ્ઞાનને ચેલેન્જ આપી રહ્યો છે. આ બધાની વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠનમાં ભારતને એક મોટું પદ મળી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠનનું વાર્ષિક સંમેલન આગામી મહિનામાં યોજાવા જઈ રહ્યું છે ત્યારે આ ભૂમિકા ભારત ભજવશે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ગુજરાતમાં મૃત્યુદર કેમ વધારે છે? CM વિજય રુપાણીએ કોરોના વિશે આપ્યા જવાબ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હિંદુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત ખબર મુજબ ભારતને વિશ્વ આરોગ્ય સંગઠનમાં કાર્યકારી બોર્ડના અધ્યક્ષ તરીકેની જવાબદારી મળી શકે છે. આ નિયુક્તિની ખબર ત્યારે સામે આવી છે જ્યારે દુનિયા આખી કોરોના વાઈરસની સામે એક મોટી લડાઈ લડી રહી છે. ભારત 22મેના રોજ આ મહત્વનું પદ હાસિલ કરશે. 18મેના રોજ જે પણ કાર્યકારી બોર્ડના ખાલી પદ છે તેની ચૂંટણી કરવામાં આવશે. દક્ષિણ પૂર્વ એશિયાઈ સમૂહે ભારતને સર્વસમંતિથી 3 વર્ષ માટે આ પદ માટે મંજૂરી આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસની સામેની લડાઈમાં વિશ્વ આરોગ્ય સંગઠનની સામે સવાલ ઉઠી રહ્યાં. અમેરિકાએ અસ્થાયી રીતે વિશ્વ આરોગ્ય સંગઠનનું ફંડિંગ રોકી દીધું છે. ચીનને છાવરવાનો આરોપ વિશ્વ આરોગ્ય સંગઠન પર લગાવવામાં આવ્યો છે. જો કે ભારતની એક મોટું પદ મળી શકે છે. જો ભારતની પસંદગી થાય તો ચીનની માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે કારણ કે આ વાઈરસ ચીનમાંથી ફેલાયો છે તે અંગે તપાસ કરવા માટે વિશ્વ આરોગ્ય સંગઠન પર દબાણ વધી રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 5:23 pm, Sun, 26 April 20

Next Article