ભારત ચીન સરહદ વિવાદ વિશે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો TWEET કરી શું લખ્યું?

|

Sep 28, 2020 | 6:15 PM

લદાખમાં ભારત અને ચીનની સેના વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારત અને ચીનના આ તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે મધ્યસ્તા કરવાની હિમાયત કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક દિવસથી ભારત અને ચીનની સરહદ પર તણાવ વધી રહ્યો છે. બંને દેશ દ્વારા વધારેમાં વધારે સૈન્ય તૈનાત કરવામાં આવ્યું છે. જેની અસર સમગ્ર વિશ્વમાં દેખાઈ […]

ભારત ચીન સરહદ વિવાદ વિશે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો TWEET કરી શું લખ્યું?

Follow us on

લદાખમાં ભારત અને ચીનની સેના વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારત અને ચીનના આ તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે મધ્યસ્તા કરવાની હિમાયત કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક દિવસથી ભારત અને ચીનની સરહદ પર તણાવ વધી રહ્યો છે. બંને દેશ દ્વારા વધારેમાં વધારે સૈન્ય તૈનાત કરવામાં આવ્યું છે. જેની અસર સમગ્ર વિશ્વમાં દેખાઈ રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : રાજકોટ: લોકડાઉન વચ્ચે 400 જેટલા લગ્નને મંજૂરી, આ શરતોનું કરવું પડશે પાલન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્ંપે બુધવારના રોજ એક ટ્વીટ કરીને લખ્યું કે અમે ચીન અને ભારત બંનેને કહ્યું છે કે અમેરિકા બંને દેશ વચ્ચે ચાલી રહેલાં સીમા વિવાદને નિવારવા સક્ષમ છે અને ઈચ્છુક પણ. ધન્યવાદ. ડોનાલ્ડ ટ્રંપે આ ટ્વીટ કરીને ભારત અને ચીનના વિવાદને વિશ્વફલક પર લાવી દીધો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારત અને ચીન કેમ આવી ગયા સામસામે?
લદાખની પાસે લાઈન ઓફ કંટ્રોલ પર ભારત અને ચીનનું સામસામે આવી જવું તેની પાછળ મુખ્યત્વે ભારત દ્વારા કરવામાં આવી રહેલું રોડ નિર્માણનું કાર્ય છે. ચીનને પેટમાં તેલ રેડાયું છે કારણ કે ભારત ચીનની સરહદ સુધી રોડ બનાવી રહ્યું છે. આમ ભારત રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે. ભારતના સૈનિકોને દૂર્ગમ વિસ્તારો સુધી પહોંચવા રોડ જરૂરી છે. જ્યારે ચીન ભારત પોતાની જમીનમાં પણ રોડ બનાવે તેનો વિરોધ કરી રહ્યું છે. જો કે ચીનની આવી હરકતો જોઈને ભારતીય સેના પણ એલર્ટ મોડમાં છે. ભારત ચીન બોર્ડર પણ ઝપાઝપી થતી જ હોય છે જો કે હવે વધારે સંખ્યામાં સૈનિકો બંને તરફથી તૈનાત કરવામાં આવ્યા છે. વાતચીતથી વિવાદનો અંત આવી શક્યો નથી. આ સમયે અમેરિકાએ મધ્યસ્થી કરવાની માગણી કરી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:39 pm, Wed, 27 May 20

Next Article