VIDEO:સમગ્ર વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 44 લાખને પાર, એક જ દિવસમાં 90 હજાર કેસનો વધારો

|

May 14, 2020 | 4:13 AM

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 90 હજાર કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 44 લાખ પર પહોંચી ગયો છે. નવા 5 હજાર 500થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 3 લાખની નજીક પહોંચી ગયો છે. જ્યારે 16.58 લાખ લોકો સાજા પણ થયા છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ […]

VIDEO:સમગ્ર વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 44 લાખને પાર, એક જ દિવસમાં 90 હજાર કેસનો વધારો

Follow us on

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 90 હજાર કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 44 લાખ પર પહોંચી ગયો છે. નવા 5 હજાર 500થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 3 લાખની નજીક પહોંચી ગયો છે. જ્યારે 16.58 લાખ લોકો સાજા પણ થયા છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. અને હવે કેસના વધારામાં બ્રાઝિલ અને રશિયા પણ આગળ વધવા લાગ્યું છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:04 am, Thu, 14 May 20

Next Article