કોરોનાના લીધે દુનિયાનો ચીન પર ફૂટ્યો ગુસ્સો, જર્મનીએ મોકલ્યું નુકસાનીનું બિલ

|

Sep 29, 2020 | 4:29 PM

કોરોના વાઈરસનો કહેર દુનિયામાં ફાટી નીકળ્યો છે. લાખો લોકો કોરોના વાઈરસના શિકાર બન્યા છે. આ બાજુ ચીન પર વિવિધ દેશનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. જર્મનીએ તો ચીનને નુકસાનીની ભરપાઈ કરવા માટે બિલ પણ મોકલ્યું છે. અમેરિકાએ ચીનને ધમકી આપી દીધી છે જ્યારે અન્ય દેશ પણ ચીન પર કાર્યવાહી થાય તેની માગણી કરી રહ્યાં છે. Facebook […]

કોરોનાના લીધે દુનિયાનો ચીન પર ફૂટ્યો ગુસ્સો, જર્મનીએ મોકલ્યું નુકસાનીનું બિલ

Follow us on

કોરોના વાઈરસનો કહેર દુનિયામાં ફાટી નીકળ્યો છે. લાખો લોકો કોરોના વાઈરસના શિકાર બન્યા છે. આ બાજુ ચીન પર વિવિધ દેશનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. જર્મનીએ તો ચીનને નુકસાનીની ભરપાઈ કરવા માટે બિલ પણ મોકલ્યું છે. અમેરિકાએ ચીનને ધમકી આપી દીધી છે જ્યારે અન્ય દેશ પણ ચીન પર કાર્યવાહી થાય તેની માગણી કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

આ પણ વાંચો :   સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સાથે થઈ રહી છે ગેરવર્તૂણક, વીડિયોમાં કરાયો આક્ષેપ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમેરિકામાં વ્હાઈટ હાઉસથી પ્રેસ કોન્ફરન્સ કરી ડોનાલ્ડ ટ્ર્મ્પે જાણકારી આપી કે અમે ચીન જવા માગીએ છીએ અને જાણવા માગીએ છીએ કે આ વાઈરસ કેવી રીતે ચીનમાંથી ફેલાયો. આમ અમેરિકા ટીમ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જર્મનીમાં પણ કોરોના વાઈરસના લીધે હજારો લોકોના જીવ ગયા છે ત્યારે તેની આર્થિક ભરપાઈ માટે 149 બિલિયન યૂરોનું બિલ જર્મનીએ ચીનને મોકલી આપ્યું છે. તેની ભરપાઈ કરવા માટે કહ્યું છે. આમ ચીન પર સતત આંતરરાષ્ટ્રીય દબાણ વધતું જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દુનિયામાં કોરોના વાઈરસના લીધે 1 લાખ 65 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીને એવું કહ્યું કે તમે પણ જાણો છો કે વાઈરસ લેબમાં બનાવી શકાતો નથી. જો કે કોરોના વાઈરસના ઉદભવ અંગેની શંકા ચીન તરફ જ જઈ રહી છે. બ્રિટન પણ કોરોના અંગે ચીનની ભૂમિકા હોવાની વાત કરી રહ્યું છે. જો કે ચીન સતત આ વાતનો ઈનકાર કરી રહ્યું છે. અમેરિકાએ પણ વિશ્વ આરોગ્ય સંગઠનનું ફંડ રોકી દીધું છે અને કહ્યું કે તેઓ યોગ્ય રીતે આ વાઈરસ અંગે પક્ષ નથી લઈ રહ્યું. ચીન પર દુનિયાના દેશ નારાજ જોવા મળી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 12:52 pm, Mon, 20 April 20

Next Article