વિદેશી રોકાણકારોનો ભારતમાં રોકાણ કરવાનો વિશ્વાસ વધ્યો, એપ્રિલ મહિનામાં આટલા કરોડનું કર્યુ રોકાણ

|

Apr 15, 2019 | 3:20 AM

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FPI)એ એપ્રિલ મહિનામાં અત્યાર સુધી બજારમાં 11,096 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યુ છે. તેના પહેલા FPIએ જાન્યુઆરી મહિનામાં 5,360 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. FPIએ શેરમાં 13,308.78 કરોડ રૂપિયા અને બજારમાં 2,212.08 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ. TV9 Gujarati Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક? અથાણું […]

વિદેશી રોકાણકારોનો ભારતમાં રોકાણ કરવાનો વિશ્વાસ વધ્યો, એપ્રિલ મહિનામાં આટલા કરોડનું કર્યુ રોકાણ

Follow us on

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FPI)એ એપ્રિલ મહિનામાં અત્યાર સુધી બજારમાં 11,096 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યુ છે.

તેના પહેલા FPIએ જાન્યુઆરી મહિનામાં 5,360 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. FPIએ શેરમાં 13,308.78 કરોડ રૂપિયા અને બજારમાં 2,212.08 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ.

TV9 Gujarati

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

આ વિશે ગ્રોના ચીફ ઓપરેટિંગ ઓફિસર હર્ષ જૈને જણાવ્યુ કે, ચૂંટણી પછી સ્થિર સરકાર બનવાની અપેક્ષાથી રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે. જેના કારણે અમે ફેબ્રુઆરીથી હકારાત્મક રોકાણ જોઈ રહ્યા છે. વિકસિત બજારોમાં આર્થિક વૃદ્ધિ દરમાં મંદીને કારણે ભારતીય બજારમાં FPIનો રસ પણ વધ્યો છે.

નિષ્ણાંતો મુજબ વિવિધ દેશોમાં મધ્યસ્થ બેંકોના નરમ વલણ દ્વારા આ વલણને મજબૂતાઈ મળી છે. જો કે વિશ્લેષકોએ વર્તમાન ચૂંટણીઓના અનિશ્ચિત પરિણામોની ઘટનામાં FPIની સ્થિતિને બદલવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article