જાણો કેમ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદ પર થઈ રહ્યું છે ઘર્ષણ? જુઓ VIDEO
ભારત અને ચીન વચ્ચે તણાવ જેવી સ્થિતિ સરહદ પર સર્જાઈ હતી. સિક્કીમમાં પરિસ્થિતિ વણસી હતી અને ભારત-ચીનના સૈનિકો આમનેસામને આવી ગયા હતા. જો કે ચીન સિક્કીમમાં આવેલી ચુંબી ઘાટીના વિસ્તારમાં રસ્તો બનાવી રહ્યું છે. જેના લીધે સૈનિકો આમને સામને આવી ગયા હતા અને બંને તરફના સૈનિકોને સામાન્ય ઈજા પણ પહોંચી છે. જો કે સ્થાનિક હસ્તક્ષેપ […]

ભારત અને ચીન વચ્ચે તણાવ જેવી સ્થિતિ સરહદ પર સર્જાઈ હતી. સિક્કીમમાં પરિસ્થિતિ વણસી હતી અને ભારત-ચીનના સૈનિકો આમનેસામને આવી ગયા હતા. જો કે ચીન સિક્કીમમાં આવેલી ચુંબી ઘાટીના વિસ્તારમાં રસ્તો બનાવી રહ્યું છે. જેના લીધે સૈનિકો આમને સામને આવી ગયા હતા અને બંને તરફના સૈનિકોને સામાન્ય ઈજા પણ પહોંચી છે. જો કે સ્થાનિક હસ્તક્ષેપ બાદ મામલો થાળે પડ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આજનું રાશિફળ તારીખ : 20-04-2025
Health Tips : રાત્રિની આ આદત ઘટાડી શકે છે તમારી ઉંમર, થઈ જાઓ સાવધાન
કયા સમયે મોબાઈલને સ્પર્શ ન કરવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
અહીં થી કરી લો MBA, મળી શકે છે 72 લાખ રૂપિયાનું પેકેજ !
TMKOC ના બબીતા જી કોને ડેટ પર લઈ જવા માંગે છે ?
શું જાંબુના બીજ ડાયાબિટીસ કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે?
આ પણ વાંચો : લોકડાઉન 3 પછી શું? આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી એકવાર તમામ મુખ્યપ્રધાનો સાથે કરશે ચર્ચા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો