ચીનથી આવેલી PPE કીટ નીકળી ખરાબ, ભારત જ નહીં અન્ય દેશમાં પણ થયું આવું!

|

Sep 30, 2020 | 10:20 AM

દેશ અને દુનિયામાં કોરોના વાઈરસનું સંકટ છે. ઉદ્યોગ અને ધંધાઓ બંધ હોવાથી પીપીઈ કીટનું ઉત્પાદન વધારે માત્રામાં થઈ શકતું નથી. આ બાજુ ચીન છેતરપિંડી કરી રહ્યું છે.  ચીને ઘણાં બધા દેશમાં મદદના બહાને છેતરપિંડી કરી છે.  ભારતે પણ ચીનની એ સમયે મદદ કરી હતી જ્યારે ચીનમાં સૌથી વધારે કોરોના વાઈરસના દર્દીઓ હતા અને ચીન આ […]

ચીનથી આવેલી PPE કીટ નીકળી ખરાબ, ભારત જ નહીં અન્ય દેશમાં પણ થયું આવું!
Coronavirus: Around 50,000 China-Made PPE Kits Fail Safety Test At DRDO Lab

Follow us on

દેશ અને દુનિયામાં કોરોના વાઈરસનું સંકટ છે. ઉદ્યોગ અને ધંધાઓ બંધ હોવાથી પીપીઈ કીટનું ઉત્પાદન વધારે માત્રામાં થઈ શકતું નથી. આ બાજુ ચીન છેતરપિંડી કરી રહ્યું છે.  ચીને ઘણાં બધા દેશમાં મદદના બહાને છેતરપિંડી કરી છે.  ભારતે પણ ચીનની એ સમયે મદદ કરી હતી જ્યારે ચીનમાં સૌથી વધારે કોરોના વાઈરસના દર્દીઓ હતા અને ચીન આ વાઈરસ સામે ઝઝુમી રહ્યું હતું. હવે ચીનમાં ઓછા કેસ સામે આવી રહ્યાં છે ત્યારે ચીને ભારતને જે પીપીઈ કીટ મોકલાવી છે તે અડધાથી વધારે ખરાબ હાલતમાં છે.  જેનો ઉપયોગ કરી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે પીપીઈ કીટ ડોક્ટર્સ અને કોરોનાના દર્દીના સીધા સંપર્કમાં આવનારા તમામને પહેરવી જરૂરી છે.

આ પણ વાંચો :   ગુજરાતમાં આજે 58 નવા દર્દીઓ સાથે કુલ કેસ 929 થયા, 73 લોકોએ કોરોના સામે જીત્યો જંગ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 6:48 pm, Thu, 16 April 20

Next Article