જાણો કેમ 30 હજારથી વધારે લોકો જીવના જોખમે કોરોના સંક્રમિત થવા માટે તૈયાર છે?

|

Sep 25, 2020 | 6:52 PM

કોરોના વાઈરસની રસી શોધવા માટે દુનિયાના અનેક દેશ પ્રયત્ન કરી રહ્યાં છે. જ્યારે કોઈપણ રસી તૈયાર થાય છે ત્યારે તેનું હ્યુમલ ટ્રાયલ જરૂરી છે. કોરોના વાઈરસની રસીના હ્મુમન ટ્રાયલ માટે સ્વૈચ્છિક કરીતે 30 હજારથી વધારે લોકોએ સંક્રમિત થવા માટે મંજૂરી આપી છે. આ લોકોને કોરોના વાઈરસથી સંક્રમિત કરાશે અને પછી તેમને દવાનો ડોઝ આપવામાં આવશે. […]

જાણો કેમ 30 હજારથી વધારે લોકો જીવના જોખમે કોરોના સંક્રમિત થવા માટે તૈયાર છે?
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

કોરોના વાઈરસની રસી શોધવા માટે દુનિયાના અનેક દેશ પ્રયત્ન કરી રહ્યાં છે. જ્યારે કોઈપણ રસી તૈયાર થાય છે ત્યારે તેનું હ્યુમલ ટ્રાયલ જરૂરી છે. કોરોના વાઈરસની રસીના હ્મુમન ટ્રાયલ માટે સ્વૈચ્છિક કરીતે 30 હજારથી વધારે લોકોએ સંક્રમિત થવા માટે મંજૂરી આપી છે. આ લોકોને કોરોના વાઈરસથી સંક્રમિત કરાશે અને પછી તેમને દવાનો ડોઝ આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

આ પણ વાંચો :   દિલ્હી: વિશ્વનું સૌથી મોટુ કોવિડ સેન્ટર શરૂ, ઉપરાજ્યપાલે કર્યુ ઉદ્ઘાટન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમેરિકાના એક ખાનગી અખબારના રિપોર્ટ મુજબ 1 DAY SOONER નામથી એક ઓનલાઈન એક અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં એવા લોકોને જોડાવા માટે અપીલ કરવા આવે છે જે કોરોના વાઈરસની દવાના ટ્રાયલમાં મદદરૂપ થઈ શકે છે. જે પણ લોકોએ આ અભિયાન સાથે જોડાશે તેમને કોરોના વાઈરસથી સંક્રમિત કરાશે. આ અભિયાનમાં 30,108 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તેઓ કોરોના વાઈરસથી સંક્રમિત થવા માટે તૈયાર થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે દુનિયાની કોઈપણ સરકારે આ સંસ્થાના અભિયાનને મંજૂરી આપી નથી પણ સંસ્થા એવું માની રહી છે કે જો આ રીતે હ્યુમન ટ્રાયલ કરવામાં આવે તો જલદી સારા પરિણામો મળી શકે છે. આ સંસ્થા હ્યુમન ટ્રાયલના પક્ષમાં છે અને સંસ્થાએ કહ્યું કે જે લોકો મરજીથી આ ટ્રાયલમાં ભાગ લેવા ઈચ્છે છે તો તેને મંજૂરી આપવી જોઈએ. આથી વેક્સિનનું પરિણામ જલદી જાણી શકાશે અને બીજા લાખો લોકોના જીવ બચાવી શકાશે. વધુમાં વધુ લોકો આ સંસ્થા સાથે જોડાઈ રહ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 11:53 am, Sun, 5 July 20

Next Article