ચીનમાં કોરોના વાઈરસના ડરથી લોકોએ કર્યું કંઈક એવું કે જેલ જવાનો વારો આવ્યો!

કોરોના વાઈરસનું નામ સાંભળીને ચીનમાં લોકો પોતાના ઘરમાંથી નીકળવાનું નામ નથી લઈ રહ્યાં. ચીનમાં ભણવા માટે ગયેલાં લાખો વિદ્યાર્થીઓને દુનિયાના વિવિધ દેશ પોતાના વતન લાવી રહ્યાં છે. અંદાજે 17 હજારથી વધારે લોકોની ચીનમાં મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના વાઈરસના લીધે 362 લોકોના મોત નીપજી ચૂક્યાં છે તો અમુક લોકો આ વાઈરસના લીધે જેલમાં […]

ચીનમાં કોરોના વાઈરસના ડરથી લોકોએ કર્યું કંઈક એવું કે જેલ જવાનો વારો આવ્યો!
Follow Us:
| Updated on: Feb 03, 2020 | 2:48 PM

કોરોના વાઈરસનું નામ સાંભળીને ચીનમાં લોકો પોતાના ઘરમાંથી નીકળવાનું નામ નથી લઈ રહ્યાં. ચીનમાં ભણવા માટે ગયેલાં લાખો વિદ્યાર્થીઓને દુનિયાના વિવિધ દેશ પોતાના વતન લાવી રહ્યાં છે. અંદાજે 17 હજારથી વધારે લોકોની ચીનમાં મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના વાઈરસના લીધે 362 લોકોના મોત નીપજી ચૂક્યાં છે તો અમુક લોકો આ વાઈરસના લીધે જેલમાં પણ જઈ રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Air India special flight carrying 324 Indians that took off from China lands in Delhi china ma corona virus na sankat vache 324 Indians parat farya tamam ni medical chakasni ni kamgiri karase

આ પણ વાંચો :  VIDEO: શિયાળુ પાકનું મબલક ઉત્પાદન છતા ખેડૂતો નિરાશ, પાકના નથી મળતા પૂરતા ભાવ !

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચીનમાં આ વાઈરસે હાહાકાર મચાવી દીધો છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ અફવાહો ફેલાવી રહ્યાં હતા. આ અફવાહના લીધે લોકોમાં ડરનો માહોલ પેદા થઈ રહ્યો હોવાથી ચીનની સરકારે એક મોટો નિર્ણય લીધો છે. 250 લોકોની ઓળખાણ કરવામાં આવી છે અને તેને કોરોના વાઈરસ અંગે અફવા ફેલાવવાના લીધે જેલમાં ધકેલી દેવાયા છે. આમ ચીન કોરોના વાઈરસ બાબતે જેમ તેમ સોશિયલ મીડિયા પર લખનારા લોકો સામે કાર્યવાહી કરી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

chinese wuhan corona virus case in america airports alert america pohchyo china no janleva corona virus India ma pan alert

ચીનમાં જે લોકોને અફવાહ ફેલાવવા બાબતે જેલમાં પૂરવામાં આવ્યા છે તે નિર્ણયનો વિરોધ પણ થઈ રહ્યો છે. ચીનમાં બિન સરકારી સંસ્થાઓ અને માનવાધિકાર સંગઠનો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. લોકો કહીં રહ્યાં છે કે જ્યારે તેઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ત્યારે તેઓને કોઈ જ જાણકારી નહોતી. લોકો ડરી રહ્યાં હતા અને તેના લીધે સોશિયલ મીડિયામાં આવી વિગતો પોસ્ટ કરી હતી. જેના લીધે ચીનની સરકારે જે લોકોને જેલમાં બંધ કર્યા છે તેને છોડી પણ મૂકવા જોઈએ. આ સિવાય એનજીઓએ દાવો કર્યો છે કે લોકો ક્યારેક ડરના માહોલમાં આવી પોસ્ટ કરી દેતા હોય છે અને તના લીધે આવી સજા ન આપી શકાય.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">