કોરોના વાઈરસને લઈને કોઈપણ જાણકારી મેળવવા માટે ડાયલ કરો આ નંબર, સરકારે શરૂ કરી હેલ્પલાઈન

|

Mar 03, 2020 | 3:33 PM

ભારતમાં કોરોનાના કેસ સરકારે પગલાઓ લેવાનું શરુ કરી દીધું છે. ખાસ કરીને ચીન, હોંગકોંગ, સિંગાપુર, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, વિયેતનામ, નેપાલ, જાપાન, દક્ષિણ કોરિયા, ઈરાન અને ઈટાલીથી આવનારા તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર જ થર્મલ સ્કેનર લગાવવામાં આવ્યા છે અને જો શરીરના તાપમાનમાં કોઈ ફર્ક દેખાય તો વધારે તપાસ માટે તેને હોસ્પિટલમાં રિફર […]

કોરોના વાઈરસને લઈને કોઈપણ જાણકારી મેળવવા માટે ડાયલ કરો આ નંબર, સરકારે શરૂ કરી હેલ્પલાઈન

Follow us on

ભારતમાં કોરોનાના કેસ સરકારે પગલાઓ લેવાનું શરુ કરી દીધું છે. ખાસ કરીને ચીન, હોંગકોંગ, સિંગાપુર, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, વિયેતનામ, નેપાલ, જાપાન, દક્ષિણ કોરિયા, ઈરાન અને ઈટાલીથી આવનારા તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર જ થર્મલ સ્કેનર લગાવવામાં આવ્યા છે અને જો શરીરના તાપમાનમાં કોઈ ફર્ક દેખાય તો વધારે તપાસ માટે તેને હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

ભારત સરકારે જારી કરી છે હેલ્પલાઈન

આ પણ વાંચો :   VIDEO: સુરતના કારંજ વિસ્તારમાં સોસાયટીમાં ઇન્ડસ્ટ્રીઝ ધમધમતી હોવાથી રહીશોએ કાઢ્યો મોરચો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોરોનાએ દિલ્હીમાં દસ્તક દીધી છે અને તેને લઈને સરકારે પહેલાં જ સાવચેતી દાખવી છે. કોરોના વાઈરસને લઈને હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. +911123978046 પર કોલ કરીને તમે કોરોના લઈને મદદ માગી શકો છો. આ સિવાય સરકારે એક ઈમેઈલ આઈડી પણ જારી કર્યું છે. ncov2019@gmail.com જેના પર વિગતે લખીને જાણકારી મેળવી શકશો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચીનમાંથી કોરોના વાઈરસ ફેલાયો હોવાથી ભારતીયો માટે એક ખાસ હેલ્પલાઈન ચીનની મદદથી મેળવવા માટે શરૂ કરવામાં આવી છે. જો કોઈ ચીનમાં ફસાયું હોય તો તે helpdesk.beijing@mea.gov.in પર સંપર્ક કરીને મદદ માગી શકે છે. આ ઉપરાંત 24 કલાક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં +8619610952903 પર જાણકારી મેળવી શકાય છે.

Next Article