કેનેડાના PMની પત્ની સોફી ટ્રૂડો કોરોનાથી સંક્રમિત, 14 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવશે

|

Mar 16, 2020 | 10:52 AM

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની પત્ની સોફી ટ્રૂડોને કોરોના વાયરસ થયો છે. ગુરૂવારે સોફી ટ્રૂડોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા પણ હવે સામે આવેલા રિપોર્ટમાં તે પોઝીટિવ જોવા મળ્યા છે. ત્યારબાદ જસ્ટિન ટ્રૂડોને સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કેનેડાના વડાપ્રધાન હવે 14 દિવસ સુધી ઘરમાં જ રહેશે અને ડૉકટરોની નજરમાં જ કામ કરશે.   Web Stories View […]

કેનેડાના PMની પત્ની સોફી ટ્રૂડો કોરોનાથી સંક્રમિત, 14 દિવસ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવશે

Follow us on

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની પત્ની સોફી ટ્રૂડોને કોરોના વાયરસ થયો છે. ગુરૂવારે સોફી ટ્રૂડોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા પણ હવે સામે આવેલા રિપોર્ટમાં તે પોઝીટિવ જોવા મળ્યા છે. ત્યારબાદ જસ્ટિન ટ્રૂડોને સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કેનેડાના વડાપ્રધાન હવે 14 દિવસ સુધી ઘરમાં જ રહેશે અને ડૉકટરોની નજરમાં જ કામ કરશે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

કેનેડાના વડાપ્રધાન કાર્યાલય તરફથી અધિકૃત નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની સ્થિતી સારી છે. અને તેમનામાં કોરોના વાયરસના કોઈ પ્રકારના લક્ષણ નથી. સોફી ટ્રૂડોને પણ આગામી 14 દિવસ સુધી આઈસોલેશનમાં રાખવામાં આવશે અને તેમની ટ્રીટમેન્ટ ચાલુ રહેશે. ત્યારે બીજી તરફ વડાપ્રધાનને તેમનાથી અલગ ઘરમાં જ નજરમાં રાખવામાં આવશે .

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે કેનેડામાં વધતી કોરોના વાયરસની અસરના કારણે કેટલાક દિવસથી વડાપ્રધાને ઘરેથી જ કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. જસ્ટિન ટ્રૂડો સતત તેમના ઘરેથી જ વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના દુનિયામાં અત્યાર સુધી લગભગ 1.5 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. કેનેડામાં અત્યાર સુધી 138 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમને નજરમાં રાખવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના કારણે કેનેડામાં અત્યાર સુધી એક વ્યક્તિનું મોત થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: શેરબજારમાં સતત બીજા દિવસે પણ તબાહી, લોઅર સર્કિટ વાગતા શેરબજાર થયું બંધ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:49 am, Fri, 13 March 20

Next Article