ભારતનું વ્યાપારી સંગઠન CAIT કરશે ચીનના પ્રોડક્ટ્સનો બહિષ્કાર, 500 સામાનનું લિસ્ટ કર્યું તૈયાર!

|

Sep 28, 2020 | 2:40 PM

પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે ચીનનો પગપેસારો વધી રહ્યો છે. ચીનના સૈનિકોની સાથે થયેલી અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા છે. ભારતમાં ચીનનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે અને ચીનનો સામાન નહીં ખરીદવા માટે લોકો અપીલ પણ કરી રહ્યાં છે. આ જ સમયે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT)એ ચીનના વસ્તુનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું […]

ભારતનું વ્યાપારી સંગઠન CAIT કરશે ચીનના પ્રોડક્ટ્સનો બહિષ્કાર, 500 સામાનનું લિસ્ટ કર્યું તૈયાર!

Follow us on

પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે ચીનનો પગપેસારો વધી રહ્યો છે. ચીનના સૈનિકોની સાથે થયેલી અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા છે. ભારતમાં ચીનનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે અને ચીનનો સામાન નહીં ખરીદવા માટે લોકો અપીલ પણ કરી રહ્યાં છે. આ જ સમયે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT)એ ચીનના વસ્તુનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચો : જાણો એ QUAD સમૂહ વિશે જેના લીધે ચાલાક ચીનના પેટમાં પણ રેડાયું છે તેલ!

CAITએ 500 વસ્તુઓનું લિસ્ટ તૈયાર કર્યું છે જેનું નિર્માણ ચીન કરે છે. આ 500 વસ્તુઓ ચીનમાંથી ભારતમાં આયાત કરવામાં આવે છે. ચીનના સરહદ પરના આક્રમક વલણના લીધે CAITએ કહ્યું છે કે ડિસેમ્બર, 2021 સુધીમાં ચીનની સામાનની આયાત ઘટાડવાનું લક્ષ્ય છે. ચીનની આયાત 1 લાખ કરોડ રુપિયા સુધી ઓછી થાય એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સોમવારના રોજ ચીનના સૈનિકોએ ભારતના સૈનિકો પર હુમલો કર્યો અને તેમાં ભારતના 20 જવાન શહીદ થયા આ વાતનો વિરોધ દર્શાવીને નિર્ણય લેવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

CAIT દ્વારા જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં રોજબરોજની વસ્તુઓ જેવી કે રમકડાંઓ, ટેક્સટાઈલ, બિલ્ડર્સ હાર્ડવેર, ફૂટવેર, ગારમેન્ટ, કિચનનો સામાન, હેંડ બેગ, ઘડિયાળ, સ્ટેશનરી, કાગળ, હેલ્થ પ્રોડક્ટસ, ઓટો પાર્ટસ, ગિફ્ટ આઈટમ્સ, ઈલેક્ટ્રોનિક સામાન વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે જ ભારતમાં નિર્મિત 3000 એવી વસ્તુનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે કે જેને ચીનના સામાનના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 1:44 pm, Wed, 17 June 20

Next Article