12 રૂપિયામાં ખરીદો ઘર ! જી હાં અહીં મળશે 12 રૂપિયામાં ઘર બસ માનવી પડશે આ શરત

Croatia : જો કોઇ આ મકાન ખરીદવા માંગે તો સરકાર તેને રિપેર પણ કરાવી આપશે. એટલું જ નહી સરકાર અહીં નવા જીવનની શરૂઆત કરવા માટે 35 હજાર કુના (લગભગ 3 લાખ રૂપિયા) આપે છે.

12 રૂપિયામાં ખરીદો ઘર ! જી હાં અહીં મળશે 12 રૂપિયામાં ઘર બસ માનવી પડશે આ શરત
ફાઇલ તસવીર
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jun 13, 2021 | 2:14 PM

જો તમે એક ઘર ખરીદવા જશો તો તમને નાનું ઘર પણ 12 થી 20 લાખમાં પડશે. વધતી વસ્તીની સાથે સાથે મિલકતોના ભાવ પણ આસમાને છે. એક ઘર ખરીદવામાં સામાન્ય માણસની આખી જીંદગી નીકળી જાય છે. લોકો પોતાના માથે છત બનાવવા માટે લાખો રૂપિયાની લોન લે છે અને તેમની અડધી ઉંમર હપ્તા ભરવામાં નીકળી જાય છે. તેવામાં જો અમે કહીંએ કે એક દેશ છે, જેમાં તમે ફક્ત 12 રૂપિયામાં ઘર (Buy a house for 12 rupees) ખરીદી શકો છો તો તમે માનશો ?

જીહાં, ક્રોએશિયામાં (Croatia) 1500 સ્કવેર ફીટનું ઘર તમે ફક્ત 12 રૂપિયામાં ખરીદી શકો છો. ક્રોએશિયાના ઉત્તરમાં આવેલું લેગ્રાડ શહેર 62 વર્ગ કિમીમાં ફેલાયેલુ છે. જો ભારતની વાત કરીએ તો આટલા મોટા વિસ્તારમાં લાખો લોકો રહેતા હોય છે. પરંતુ આ શહેરમાં હાલ ફક્ત 2241 જેટલા લોકો જ રહે છે.

શહેરની વસ્તી વધારવા માટે લેવાયો નિર્ણય

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ શહેરની વસ્તી ખૂબ જ ઓછી છે અને શહેરની ચારેકોર ગાઢ જંગલ છે. એસ્ટ્રો અને હંગેરિયન સામ્રાજ્ય બાદ અહીં જનસંખ્યા ઓછી થવા લાગી. ગામમાં હાલ કેટલાક મકાનો જર્જરીત હાલતમાં છે અને જો કોઇ આ મકાન ખરીદવા માંગે તો સરકાર તેને રિપેર પણ કરાવી આપશે. એટલું જ નહી સરકાર અહીં નવા જીવનની શરૂઆત કરવા માટે 35 હજાર કુના (લગભગ 3 લાખ રૂપિયા) આપે છે.

જવાનો વિચાર કરવા પહેલા આ પણ જાણી લો

લેગ્રાડ શહેરમાં ટ્રાંસપોર્ટ કનેક્ટીવીટ ન જેવી છે. શહેરની વસ્તી સતત ઘટતી હોવાથી અને મકાનો ખાલી પડેલા હોવાથી સરકાર આ ઘરોને એક કુના એટલે કે 12 રૂપિયા વેચી રહી છે. આ નિર્ણય બાદ 17 ઘરો વેચાઈ ચૂક્યા છે. જે પણ કોઇ આ ઘર ખરીદવા માંગતા હોય તેમની સાથે એક કરાક કરવામાં આવે છે. જેના અંતર્ગત મકાન ખરીદનારે અહીં ઓછામાં ઓછુ 15 વર્ષ સુધી રહેવુ પડશે.

આ પણ વાંચો – Sushant Singh Rajput : સુશાંત સિંહ રાજપૂત નાં અવસાન પછી ગર્લફ્રેન્ડ Rhea Chakraborty એ એક્ટર વિશે કર્યા છે ચોંકાવનારા ખુલાસા, શું તમે આ જાણો છો?

આ પણ વાંચો – Kutch : લોકગાયિકા ગીતા રબારીએ ઘરે વેકસિન લેતા વિવાદ સર્જાયો, કચ્છના DDOએ તપાસના આપ્યા આદેશ

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">