એક બ્રિટિશ વ્યક્તિ ઓવલ સ્ટેડિયમની બહાર કરી રહ્યોં છે ચટાકેદાર ‘ભેળ’નું વેચાણ, જુઓ આ VIDEO

|

Jun 14, 2019 | 10:46 AM

ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ભીડ જે વિરાટ કોહલીની ટીમને જોવા માટે આવી હતી. જ્યારે સ્ટેડિયમની બહાર ઉભેલા એક બ્રિટીશ વ્યક્તિને કલકત્તાની સ્ટાઈલમાં ભેળ અને ચાટનું વેચાણ કરી રહ્યોં હતો જેનો VIDEO વાયરલ થયો છે. લોકોમાં આ વ્યક્તિ આકર્ષણનુ કેન્દ્ર બન્યો હતો. આ પણ વાંચો: વડાપ્રધાન ઈમરાન ખાને આખી દુનિયાની સામે કપાવ્યુ પાકિસ્તાનનું નાક Web Stories […]

એક બ્રિટિશ વ્યક્તિ ઓવલ સ્ટેડિયમની બહાર કરી રહ્યોં છે ચટાકેદાર ભેળનું વેચાણ, જુઓ આ VIDEO

Follow us on

ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ભીડ જે વિરાટ કોહલીની ટીમને જોવા માટે આવી હતી. જ્યારે સ્ટેડિયમની બહાર ઉભેલા એક બ્રિટીશ વ્યક્તિને કલકત્તાની સ્ટાઈલમાં ભેળ અને ચાટનું વેચાણ કરી રહ્યોં હતો જેનો VIDEO વાયરલ થયો છે. લોકોમાં આ વ્યક્તિ આકર્ષણનુ કેન્દ્ર બન્યો હતો.

આ પણ વાંચો: વડાપ્રધાન ઈમરાન ખાને આખી દુનિયાની સામે કપાવ્યુ પાકિસ્તાનનું નાક

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

VIDEOમાં જોઈ શકાય છે કે લોકો ભેળ ખાઈ રહ્યાં છે અને ખુબ વખાણ કરી રહ્યાં છે. લોકો આ વ્યક્તિનો VIDEO પણ ઉતારી રહ્યાં છે. આવ્યક્તિનુ નામ એંગસ ડેનોન હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ ભેળની કિંમત 310 રૂપિયા છે. ડેનોનનો આ VIDEO સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યોં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article