AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : US ટેરિફ ડીલથી ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આગળ નીકળ્યું ભારત

અમેરિકાએ પોતાની વ્યાપાર પોલિસીમાં મોટો ફેરફાર કરી તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ લાગુ કર્યો છે. જે આજે પણ લાગુ છે. જેની દુનિયાભરમાં અસર જોવા મળી છે.હવે કયા દેશમાં સૌથી વધુ યુએસ ટેરિફ છે,

Breaking News : US ટેરિફ ડીલથી ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આગળ નીકળ્યું ભારત
| Updated on: Feb 03, 2026 | 1:47 PM
Share

અમેરિકાએ વર્ષ 2005માં એક બેસલાઈન 10 ટકા ટેરિફ લાગુ કર્યો હતો. જે મોટાભાગના દેશો પર લાગુ થાય છે. કેટલાક દેશો પર વિશેષ મોટી આયાત જકાત લાગાવામાં આવી છે, જે દેશના ટ્રેડ ડિસ્બૈલેન્સ, વ્યાપાર નીતિઓ અને દ્વિપક્ષીય કરારોના આધારે કેટલાક દેશો પર નોંધપાત્ર આયાત ટેરિફ લગાવવામાં આવ્યા છે. ભારતમાં પહેલા 50% ટેરિફનો સામનો કરતો હતો, જે હવે ઘટાડીને 43% કરવામાં આવ્યો છે. ભારતની સાથે, અમેરિકાએ પણ બ્રાઝિલ પર 50% ટેરિફ લાગુ કર્યો હતો, જ્યારે ઘણા અન્ય વિકસિત દેશોના દર 10-20% ની વચ્ચે છે. ચાલો જોઈએ કે હાલમાં કયા દેશો સૌથી વધુ ટેરિફ લગાવવામાં આવ્યો છે.

અમેરિકા સાથે વેપાર વધવાની આશા

અમેરિકા તરફથી વેપાર અને ટેરિફ અંગેના આ સમાચાર બજાર માટે સારા માનવામાં આવી રહ્યા છે, જે દેશના ઓટો સેક્ટર અને ટેક્સટાઇલ સેક્ટર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વધુમાં, આનાથી આગામી દિવસોમાં અમેરિકા સાથે વેપાર વધવાની આશા છે. આ બધામાં સૌથી રસપ્રદ વાત એ છે કે અમેરિકાએ ટેરિફ ઘટાડ્યા છે. ભારત વિશ્વના ઉભરતા બજારોમાં બીજા ક્રમે છે. આનો અર્થ એ થયો કે સાઉથ કોરિયા પછી ભારત હવે વિશ્વના ઉભરતા દેશોમાં સૌથી ઓછો ટેરિફ ધરાવશે. આ વેપાર અને વિકાસ માટે પણ એક સકારાત્મક સંકેત છે. ભારત હવે ચીન, બાંગ્લાદેશ અને પડોશી પાકિસ્તાન કરતાં ઓછા ટેરિફને પાત્ર બનશે. ભવિષ્યમાં ભારતને આનો ફાયદો થવાની સંભાવના છે.

 કયા દેશમાં સૌથી વધુ યુએસ ટેરિફ?

1. ભારત 18%

2. ઇન્ડોનેશિયા – 19%

3. વિયેતનામ – 20%

4. બાંગ્લાદેશ – 20%

5. ચીન – 34%

વિશ્વના ઉભરતા માર્કેટ પર ટેરિફ

હજુ પણ વિશ્વના ઉભરતા માર્કેટની જો વાત કરવામાં આવે તો,સૌથી ઓછું ટેરિફ અમેરિકાએ સાઉથ કોરિયા પર લગાવ્યો છે. જે 15 ટકા છે. ત્યારબાદ ભારતનો નંબર આવે છે જે 18 ટકા થયો છે. ત્યારબાદ થાઈલેન્ડ, ફિલીપીન્સ,મલેશિયા, ઈન્ડોનેશિયા, મેક્સિકો, સાઉથ આફ્રિકા, ચાઈના અને બ્રાઝીલનું નામ આવે છે. પાકિસ્તાન પર હજુ અમેરિકાએ 19 ટકા ટેરિફ લગાવ્યો છે જે ભારતથી વધારે છે. આ સિવાય બાંગ્લાદેશ પર ટૈરિફ ભારતના મુકાબલે વધારે લાગેલો છે.

Emerging market શું છે?

Emerging market માર્કેટ ફંડ એક રોકાણ છે, જે વિકશીલ દેશોમાં કંપનીઓમાં રોકાણ કરે છે. જે વિકસિત થવાના રસ્તા પર છે.

 આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
g clip-path="url(#clip0_868_265)">