AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બેંગકોકમાં પબમાં લાગી ભીષણ આગ, 27ના મોત,થાઈલેન્ડના વડા પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

બેંગકોકમાં પબમાં ભીષણ આગની ઘટના સામે આવી છે.થાઈલેન્ડના વડા પ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે ઘટનાસ્થળે પત્રકારોને જણાવ્યું હતું કે ,27 લોકોના મોત થયા છે અને ઘણા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આગ લાગવાનું કારણ હજુ તપાસ હેઠળ છે.

Breaking News : બેંગકોકમાં પબમાં લાગી ભીષણ આગ, 27ના મોત,થાઈલેન્ડના વડા પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
Image Credit source: AI
| Updated on: Jul 13, 2026 | 7:33 AM
Share

બેંગકોકના એક પબમાં આગ લાગી છે. જેમાં અંદાજે 27 લોકોના મૃત્યું થયા છે. ફાયર બ્રિગેડે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. બચાવ કર્મચારીઓએ જણાવ્યું કે, આગ લાગવાની સુચના અડધી રાતે મળી હતી. સૌથી પહેલા ઘટના સ્થળે પહોંચનારાઓએ ઓનલાઈન શેર કરાયેલા ફૂટેજમાં થાઈ રાજધાનીમાં પબના આગળના દરવાજામાંથી વિશાળ જ્વાળાઓ નીકળતી દેખાઈ હતી અને લોકો બહાર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આકાશમાં ગાઢ કાળો ધુમાડો દેખાતો હતો.

થાઈલેન્ડના પ્રધાનમંત્રી અનુતિન ચર્નવિરાકુલે ઘટનાસ્થળે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, અંદાજે 27 લોકોના મૃત્યું થયા છે અને કેટલાક લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. તેના વિશે તપાસ ચાલી રહી છે.

ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

અધિકારીઓએ જણાવ્યું કે, ફાયર બ્રિગેડને આગ પર કાબુ મેળવતા અંદાજે અડધો કલાક થયો હતો. ઘટના બાદના ફોટો અને વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં લોકો નાશભાગ કરતા જોવા મળી રહ્યા છે. થાઈલેન્ડમાં પહેલા પણ આવી ઘટના બની ચૂકી છે. વર્ષ 2022માં દેશના પૂર્વી વિસ્તારમાં મ્યુઝિક પબમાં આગ લાગવાના કારણે 14 લોકોના મોત થયા હતા.

થાઇલેન્ડમાં પહેલા પણ આગની ઘટના બની ચૂકી

આગ લાગવાનું કારણ હજુ સુધી નક્કી થયું નથી. જોકે, પોલીસ અને ફોરેન્સિક ટીમો તપાસ કરી રહી છે. થાઇલેન્ડમાં પહેલા પણ આગ લાગવાની ઘટનાઓ બની છે.

Breaking News : કોરોના પોઝિટિવ થયો સિંગર કુમાર સાનુંનો દીકરો, તાત્કાલિક હોસ્પિટલમાં કરાયો દાખલ, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">