અમદાવાદ: સુરક્ષા પર બાજ નજર! સ્ટેડિયમમાં બૉમ્બ ડિસપોઝલ સ્ક્વોડની ટીમો કાર્યરત

|

Feb 21, 2020 | 10:24 AM

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને સુરક્ષા પર બાજ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે મોટેરા સ્ટેડિયમ પર બૉમ્બ ડિસપોઝલ સ્ક્વોડની ટીમો કાર્યરત કરવામાં આવી છે. સ્ટેડિયમની અંદર અને બહાર BDSની ટીમો તૈનાત કરાઈ છે. સ્ટેડિયમમાં જતા તમામ વાહનો અને ખાનગી વ્યક્તિઓનું BDSના સાધનો દ્વારા સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રોચક VIDEO જોવા માટે […]

અમદાવાદ: સુરક્ષા પર બાજ નજર! સ્ટેડિયમમાં બૉમ્બ ડિસપોઝલ સ્ક્વોડની ટીમો કાર્યરત

Follow us on

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને સુરક્ષા પર બાજ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે મોટેરા સ્ટેડિયમ પર બૉમ્બ ડિસપોઝલ સ્ક્વોડની ટીમો કાર્યરત કરવામાં આવી છે. સ્ટેડિયમની અંદર અને બહાર BDSની ટીમો તૈનાત કરાઈ છે. સ્ટેડિયમમાં જતા તમામ વાહનો અને ખાનગી વ્યક્તિઓનું BDSના સાધનો દ્વારા સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતઃ કતારગામ દરવાજા પાસે કબ્રસ્તાનમાં યુવકનો આપઘાત! કારણ જાણી તમે ચોંકી જશો!

Next Article