દક્ષિણ ચીન સાગરમાં 11 પરમાણુ ફાઈટર પ્લેનની ઉડાનથી ગભરાયું ચીન! જુઓ PHOTOS

|

Sep 25, 2020 | 6:22 PM

ભારત અને ચીનનો વિવાદ ચાલી રહ્યો છે અને આ સમયે ચીન કોઈ હરકતના કરે નહીં તે માટે અમેરિકાએ પણ દક્ષિણ ચીન સાગરમાં જંગી એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. અમેરિકાએ દક્ષિણ ચીન સાગરમાં યુદ્ધાભ્યાસ પણ કર્યો હતો અને આ ઘટનાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકાના એકસાથે 11 ફાઈટર પ્લેનને દક્ષિણ ચીન સાગરમાં ઉડાન ભરી તો ચીનના […]

દક્ષિણ ચીન સાગરમાં 11 પરમાણુ ફાઈટર પ્લેનની ઉડાનથી ગભરાયું ચીન! જુઓ PHOTOS

Follow us on

ભારત અને ચીનનો વિવાદ ચાલી રહ્યો છે અને આ સમયે ચીન કોઈ હરકતના કરે નહીં તે માટે અમેરિકાએ પણ દક્ષિણ ચીન સાગરમાં જંગી એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. અમેરિકાએ દક્ષિણ ચીન સાગરમાં યુદ્ધાભ્યાસ પણ કર્યો હતો અને આ ઘટનાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકાના એકસાથે 11 ફાઈટર પ્લેનને દક્ષિણ ચીન સાગરમાં ઉડાન ભરી તો ચીનના સરકારી અખબારે કહ્યું કે આ તો ખુલ્લેઆમ શક્તિપ્રદર્શન છે. ઉલ્લેખનીય છે કે યુએસ નેવીના 11 ફાઈટર પ્લેન પરમાણુ હુમલો કરવાની તાકાત રાખે છે તેને દક્ષિણ ચીન મહાસાગમાં તૈનાત કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ પણ વાંચો : કોરોના વાઈરસને લઈને ચીને દુનિયાથી છૂપાવી મોટી હકીકત, જાણો 7 વર્ષ પહેલાં શું થયું હતું?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે આ અમેરિકાના યુદ્ધાભ્યાસને સંયોગ નહીં પણ ખુલ્લેઆમ શક્તિપ્રદર્શન ગણાવ્યું. અખબારે લખ્યું કે અમેરિકા રક્ષા મંત્રાલયે B-25H વિમામ તૈનાત કર્યા અને યુદ્ધાભ્યાસ કર્યો તે ચીનની સામે તાકાતનું પ્રદર્શન છે. જો કે અમેરિકા નેવી જે દક્ષિણ ચીની સાગરમાં તૈનાત છે તેને ગ્લોબલ ટાઈમ્સના અહેવાલની મજાક ઉડાવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે મિસાઈલો સાથેનો ફોટો ટ્વીટ કરીને અમેરિકાને ધમકી આપી હતી. જો કે ગ્લોબલ ટાઈમ્સના ટ્વીટને અમેરિકાની નેવીએ જવાબ આપ્યો હતો અને લખ્યું હતું કે તેઓ છતાંપણ આ તેઓ વિસ્તારમાં તૈનાત છે. દક્ષિણ ચીની સાગરમાં અમેરિકી સેનાની તૈનાતી ચીનને ખટકી રહી છે અને ચીન સતત ધમકી આપતું રહે છે. જો કે અમેરિકાએ પોતાના નેવીના જંગી જહાજ આ વિસ્તારમાં તૈનાત કર્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 1:27 pm, Mon, 6 July 20

Next Article