United Nations: એર ઇન્ડિયાની પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલ બની સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા

|

Aug 14, 2021 | 3:42 PM

જનરેશન ઇક્વાલિટી હેઠળ યુનાઇટેડ નેશન્સમાં (United Nations)એર ઇન્ડિયાના પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલની નિમણુંક કરવામાં આવી છે.ત્યારે ઝોયા અગ્રવાલે જણાવ્યું કે,"આ તક મળી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે."

United Nations: એર ઇન્ડિયાની પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલ બની સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા
Zoya Agarwal (File Photo)

Follow us on

United Nations:  જનરેશન ઇક્વાલિટી હેઠળ યુનાઇટેડ નેશન્સમાં (United Nations)મહિલા પ્રવકતા બનનાર એર ઇન્ડિયાના પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલે જણાવ્યું હતુ કે “સંયુક્ત રાષ્ટ્ર જેવા પ્લેટફોર્મ પર મારા દેશ અને એર ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાની મને તક મળી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે.”

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

વધુમાં કેપ્ટન ઝોયા અગ્રવાલે(Captain Zoya Agarwal)  જણાવ્યું હતુ કે, “જ્યારે હું આઠ વર્ષની હતી ત્યારે મેં સપના જોવાનું શરૂ કર્યું. હું દરેક સ્ત્રીને કહેવા માંગુ છું કે તમારા આસપાસના વાતાવરણને ધ્યાનમાં લીધા વગર સપના જુઓ અને તેને પૂર્ણ કરવા માટે તમારી બધી મહેનત સમર્પિત કરો, સપના જરૂરથી સાકાર થશે.”

 

આપને જણાવવું રહ્યું કે, જનરેશન ઇક્વાલિટી હેઠળ યુનાઇટેડ નેશન્સમાં (United Nations)એર ઇન્ડિયાના પાયલોટ કેપ્ટન ઝોયા અગ્રવાલની નિમણુંક કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Jammu Kashmir : સ્વાતંત્ર્ય દિવસ પુર્વ આતંકીઓના હુમલાની કોશિશ નાકામ, જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીની ધરપકડ

આ પણ વાંચો:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની જાહેરાત, હવેથી 14 ઓગસ્ટને “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” તરીકે ઉજવવામાં આવશે

Next Article